પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૪
ધર્મમંથન
૩૬૪
 

ફ્રાવ્ય છે એમ માનીને એ વાર્તાને સ્વીકાર અને ભ્રયાસ કરીએ છીએ.. હવે સવાલ એ છે કે બાળકો માગીએ વાર્તા વા સ્વરૂપમાં મૂકી અને આત્મા કાયમ રાખી ખાખ નકલી એ તા આજની ઘણીખરી વાર્તાઓ રદ કરી નવી વાર્તાઓ લડવી પડે, કેટલીક વાર્તાઓ એવી છે જે હેપત છે. એમ ખાળકાને કહેવું જ પડે (દાખલા તરીકે હું ચ'દ્રસૂરજને ગળી જાય છે એ.) ભીજી વાર્તાઓમાં (હા શરપાવી, સમુદ્રમંથન ત્યાદિ) રવાનાં સ્વરૂપનાં વર્ણન કર્યાં વિના વાર્તાનો રસ શો રહે ત્યારે શું એ વાત પણ ખેાટી એટલે પિત્ત છે એમ પદે પદે કાં કરવું ? અથવા એ વાર્તાઓને એકસામટી કરી દેવી ખામ કરીએ તા રૂપા (જે બાલમાનસ પર ખહુ જ અસર કરી શકે છે તે જેમાં કાવ્ય પણ હોય છે તેના) જેવા એક વિષયને જ કેળવણીમાંથી રજા ન આપવી પડે કહે છે કે ‘ આપણી ધાર્મિક વાર્તાઓ કહેતાં ધાર્મિક વાતાવરણ બરાબર જાળવવું જોઈએ. એમાં ટીકાકારનું કામ નથી.’ અથવા મૂર્તિપૂજા અથવા દેવદેવીની પૂજ એ ભૂલ નથી પણ હળવું સત્ય છે ને તાત્ર સત્ય ખાળક મેઢાં થયે સમજી લેશે એમ માનીને કંઈ પણ ફેરફાર કર્યા વિના એ વાત એ હેવી ? એમ કરીએ , એમાં સત્યના ભંગ થાય છે કે ક્રમ ? આ સવાલ વાર્તાના વર્ગમાં નડે છે, એટલે વ્યવહારુ છે. 'કામાં, આપણું પૌરાણિક વાર્તાઓ પ્રત્યે હિંદુ તરીકે અને શિક્ષક તરીકે શું વલણુ હેવું જોઈએ ? *

હું પણ એક પ્રકારના શિક્ષક છું અને અનેક અખતરા કર્યો છે અને કરી રહ્યો છું તેથી આ પ્રશ્નના ઉત્તર આપવાની હિંમત ધરાવુ છું. એ પ્રશ્ન એક સાથીએ કરેલા છે. ધણા વખત થયાં મા અને એવા બીજા પ્રશ્નોને મેં સાચવી રાખ્યા છે. સાથીની માગણી મારફતે જ ખુલાસે કરવાની નથી, પશુ પ્રસંગમાં હું આવું છું અને તેમાંના કેટલાકને મદદરૂપ થઈ પડે એવી આશાએ ઉત્તર આપવાનું ધાર્યું છે. નવજીવન 'ની ણા શિક્ષાના મારા વિચાર નવજીવન માં 4