પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૫
ધર્મમંથન
૩૬૫
 

એક અટપટા પ્રશ્ન હું પાતે પુરાણુને ધર્મ ચરૂપે માનું છું. દેવદેવીઓને માનું છું; પશુ જે રીતે પુરાણીએ તેમને માન્યાં છે અથવા આાપણને મનાવ્યાં છે તે પ્રમાણે હું તેને નહિ માનતા. હા. સમાજ નાશ જે રીતે તેને માને છે તે રીતે નથી માનતા એમ જાણું છું. ઇંદ્ર, વરુણુ ત્યાદિ દેવા આકાશની ૌંદર રહેલા છે અને તે નાખી નાખી વ્યક્તિએ છે અથવા સરસ્વતી માદિ દેવીએ એ પણ નાખી નાખી વ્યક્તિએ એવું હું માનતા નથી. પણ દેવદેવી અનેક ક્તિનાં વાચક છે એમ હું અવશ્ય માનું છું, તેમનાં વર્ણન એ કાગ્યેા છે. ધર્મોમાં કાવ્યને સ્થાન છે. જે વસ્તુને આપણે ગમે તેવી રીતે પશુ માનીએ છીએ તે વસ્તુનું હિંદુધર્મ શાસ્ત્ર કરી બતાવ્યું છે. બાકી તે. જે ઈશ્વરની અનંત શક્તિને માનનારા છે તે દેવદેવીઓને માટે જ છે. ઈશ્વરની અનેક શક્તિ છે. તે જ પ્રમાણે તેનાં અનંત રૂપ પ છે. જેને જેમ ફાવે તેમ તે તે વિશેષણથી અને તે તે રૂપમાં ઈશ્વરને પૂજે. તેમાં મને તે! જરાયે દોષ નથી લામતા, રૂપાને છેડીને ખાળાને જ્યાં જ્યાં તેનું રહસ્ય ખતાવવાની આવશ્યકતા હોય ત્યાં ત્યાં તેમને બતાવતાં હુuતે નથી સાચા. એથી કાંઈ ખરાબ પરિણામ આવ્યાં છે. એવું “પશુ મેં જોયું નથી. બાળાને અવશ્ય હું આડી રીતે તે ન જ દેારવું હિમાલયને શિવજી માનવા, તેની જટામાંથી પાવતીપે ગંગા નીકળે છે. એમ માનવું, એમાં મને મુદ્દલ અણુ નથી આવતી, એટલું જ નહિ પણ એથી મારી ઈશ્વર પ્રત્યેની ભાવના વધે છે, અને બધું ઈશ્વરમય છે એ હું વધારે સારી રીતે સમજી શકું છું. સમુદ્રમ'થન ઇત્યાદિન સારુ જેમ જેને યાગ્ય લાગે તેમ નીતિમાં વૃદ્ધિ થાય એવા અથ બેસાડી લે, પડિશ્ને પાતાની મતિ પ્રમાણે એવા મ મેસાડયા છે. એટલા જ થાય છે એવું કોઈ નથી.