પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૬
ધર્મમંથન
૩૬૬
 

સમયથન શબ્દ, વાકયો ઇત્યાદિના અર્થમાં મનુષ્યમાં થાય છે તેવા જ વિકાસ થયા કરે છે. જેમ જેમ આપણી મુદ્ધિ અને પા હૃદયના વિકાસ વધે તેમ તેમ શબ્દો વાકયો વગેરેના અના વિકાસ પણ થવા જોઈએ અને થયા કરે છે. જ્યાં લોકા અને મર્યાદિત કરી મૂકે છે, તેની આસપાસ દીવાલ ચણી લે છે, ત્યાં લોકાનું પતન થયા વગર રહેતું જ નથી. આ કાર અને અર્થ એ બંનેને વિકાસ સાથે સાથે થાય છે. અને સહુ પાતપેાતાની ભાવના પ્રમાણે અર્થાં ખેંચ્યા જ કરશે. વ્યભિચારી ભાગવતમાં વ્યભિચાર બેશે. એકનાથે તેમાંથી જ આત્મદર્શન કર્યું. ભાગવતમારે વ્યભિચારવૃદ્ધિને સારુ ‘ભાગવત નથી લખ્યું એવા મારા દૃઢ વિશ્વાસ છે. વળી કલિયુગી વ્યક્તિએ ન સહન કરી શકે એવું આવાં પુસ્તકામાં જોવામાં આવે તેના તે અવસ્ય ત્યાગ કરે. અને છપાયેલું અધું, વળી તેયે સંસ્કૃતમાં હેાય ત્યારે, ધમ જ છે એમ માની એસવું એ તેા ધર્માંધતા અથવા જડતા જ છે. નિયમ તેથી આ પ્રશ્નનો ઉકેલ કરતાં એક જ સુવર્ણ હું તો જાણું હ્યું અને તે બધા શિક્ષકાની પાસે મૂકવા ઇચ્છું છું, જે કાંઈ આપણે વાંચીએ, પછી તે ભલે વેદમાં હાય ૐ પુરાણમાં હોય, કે ગમે તે ધર્મપુસ્તકમાં હોય, પણ જે સત્યને ભગ કરે અથવા આપણી દૃષ્ટિએ સત્યના ભંગ કરતું હાય અથવા દુર્ગુણૅાનું પાષક હોય તેને ત્યાગ કરવાના આપણા ધર્મ છે. જેલમાં મારી ઉપર વીતી તે વાત હું અહીં લખી જા. જયદેવના ગીતગોવિંદની આની પાસે ઘણી વેળા સાંભળેલી. કાઈક જવાની મનમાં મારી ઇચ્છા હતી. એ કાવ્યથી ઘણાન ઉપચાર ભલે થયેા હ્રાય પણ મારે સારુ તા એનું વાચન શિક્ષાપે જ થઈ પડયુ. વાંચી । ગયે। પણ તેમાંનાં વર્ણન મને દુઃખરૂપ થઈ પડ્યાં. તેમાં કેવળ મારા દોષ જ સ્તુતિ લલુ- દહાય વાંચી