પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હ્યુમ થન કાઈને સારુ છે જ નહિ. એટલે, બ્રાહ્મણકુળમાં જન્મેલા શ્રી. નાડકણી અને વૈશ્યકુળમાં જન્મેલા હુ ભીડને પ્રસંગે વિના પગારે રાષ્ટ્રીય સ્વયંસેવકનું, નનું અથવા ભંગીનું કામ અવશ્ય કરી શકીએ. એમાં વધુ ધના ભંગ નથી; જોકે એ ધર્મ અનુસાર એમણે બ્રાહ્મણ તરીકે આજીવિકા માટે તા પાડેાસીઓની વ્યાવૃત્તિ પર જ આધાર રાખવા જોઈ એ. અને મારે વૈશ્ય તરીકે ગાંધિયાણાના ધંધામાંથી જ રાજી મેળવવી જોઈ એ.કાઈ પણ ઉપયાગી સેવાકાર્ય કરવાની છૂટ દરેક જણને છે, પણ એને સારુ ખલા અધિકાર નથી. માગવાને ચડિયાતું વધની આ કલ્પનામાં કાઈ એકબીજાથી નથી. ધંધામાત્ર, જેટલે અંશે તે વ્યક્તિગત કે સામાજિક નીતિના વિરેાધી ન હોય તેટલે અશે, સરખા અને આબરૂદાર છે. સમાજમાં જે દરો બ્રાહ્મણના છે, તે જ ભગીના છે. મૅસમુલરે નથી કહ્યું કે, હિંદુધમે ખીજા ક્રાઈ પણ ધ કરતાં વધારે અશે વનને કેવળ કત વ્યરૂપ ગણ્યું છે ? હા, એટલું અવશ્ય કબૂલ કરવું જોઈ એ કે, હિંદુધર્મના વિકાસક્રમમાં ક્રાઈક કાળે એમાં ભ્રષ્ટાચાર દાખલ થયે! અને ઊંચનીચપણાના સડાએ પેસીને એને બગાડી નાખ્યો. પણ ઊંચનીયપણાને આ ખ્યાલ હિંદુધર્મીમાં સબ્યાપી એવી જે ચનની ત્યાગની - ભાવના છે તેનાથી તદ્દન અસ’ગત જાય છે. જ્વમાત્ર પ્રત્યે શુદ્ધ પ્રેમ એ જેનું વ્યાવહારિક સ્વરૂપ છે, એવી અહિંસાના પાયા પર રચાયેલી જીવનવ્યવસ્થામાં કાઈ પણુ વગને બીજા કરતા ઊંચા ગણુવાને અવકાશ કયાંથી હોય?

આ વણ્ષની સામે કાઈ એમ ન કહે કે, એને લીધે જીવન નીરસ થઈ જાય છે અને બધી ઉચ્ચ આકાંક્ષા હા જાય છે. મારા અભિપ્રાય એવા છે કે, વર્ષોધને લીધે જ