પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૧
ધર્મમંથન
૩૭૧
 

કાશીની પવિતસભા ' તેમણે પાંડિત્યની સાથે પ્રજ્ઞા ' તે સ્થિર કરી રાગદ્વેષાદિને તવા રસ્થા. જ્યાં સુધી પડિતા તપશ્ચર્યાં કરીને ગીતાની ભાષાના ‘ બ્રહ્મભૂત’ નહિ બને ત્યાં સુધી મારા જેવા પ્રાકૃત મનુષ્યા પાસે અનુભવની એથે રહી સેવા કરવા સિવાય બીજે ઇલાજ નથી. હવે ત્રીજો પ્રશ્ન : મારે નમ્ર અભિપ્રાય છે કે ત્રીજો પ્રશ્ન પૂછીને પંડિત મહાશયાએ પાતાનુ અજ્ઞાન પ્રગટ કર્યું છે. અન્ય ધર્મોવલખીઓની હત્યા કરવી એમ ઇસ્લામ નથી શીખવતા કે નથી હિન્દી ક્ષેમામાત્રના હૃદયમાં એવી પંચ્છા; નથી બધા મુસલમાના એવા ઉલેમાના પ્રભાવમાં. ઉલેમા ગમે તેવા હેાય, હિન્દુધર્મની રક્ષા તે હિન્દુએટની પવિત્રતાથી જ થઈ શકે, બીજા કાઈથી નહિ. આત્મા જ આત્માની રક્ષા કરી શકે, આપ ભલા તે જગ ભલા’ એ લૌકિક

કચનને ન્યાયે સહુ સાથે હળીમળીને રહેવું એ આપણું વ્ય છે. મારે। અનુભવ પશુ મને એ જ કહે છે. તા. ૨૧–૦૨