પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમગ્રંથન એમ માનીએ, તે એને વળગી રહેવું એમાં આપધાત છે. આ રીતે વર્ણના વિચાર કરીએ તો, વર્ણને આજની ન્યાત જોડે કશો સબંધ નથી. તેમ જ વર્ષાંતર ભાજન અને વિવાહનિષેધ વહુધર્મના સ્વીકારનું આવશ્યક અંગ નથી. આ વર્ણવ્યવસ્થાની રક્ષા કરવાને અર્થે દાખલ કરવામાં આવ્યાં હોય એ સંભવે છે. સયમના પાયા પર રચાયેલી કાર્ય પણુ જીવનવ્યવસ્થામાં સ્વૈરવિવાહ પર અંકુશ જને છે. સ્વૈરભાજન પરના કુ`શ સ્વચ્છતાના ખ્યાલમાંથી અવા રહેણીના ભેદમાંથી ઊપજે છે. પણ પૂર્વે આ અંકુશની અવગણના કાઈ પણ પ્રકારની સામાજિક કે કાયદેસર સાતે અથવા વધુ હિંષ્કારને પાત્ર ગણાતી નહાતી, અને આજે પણ ગણાવી ન જોઈ એ. વર્ણો મૂળ ચાર હતા. એ વિભાગ દ્ધપૂર્વક થયેલે અને સમજાય એવા હતા. પશુ વહુની સંખ્યા એ કઈ વર્ણધર્મનું અંગ નથી. દાખલા તરીકે, દરજીએ લુહારન ખનવું જોઈએ, જોકે અને વૈશ્ય ગણાતા હોય અને ગણાવા જોઈ ઍ, એક સવાલ એ પણ ઊડે છે કે, આજના ફાળમાં જ્યાં ચાર વર્ણો કે પેટાવી અંકુશમાત્રને તાડી રહ્યા છે, પેાતાના આર્થિક લાભ વધારવાના ચેાગ્ય અમેાગ્ય તમામ ઉપાય લઈ રહ્યા છે, અને જ્યાં કેટલાક વર્ગો બીજા કરતાં ઊંચા હાવાના દાવા કરે છે અને બીજા એના વાજી વિરોધ કરે છે, ત્યાં વધનું વ્યવહારમાં આચરણ શી રીતે કરવું? આપણે દુર્લક્ષ કરીશું તેયે એ નિયમ પાતે પેતાને અમલ કર્યો વિના રહેવાના નથી. પણ એ સજારૂપે હશે. માપણે જો વિનાશમાંથી ઊગરી જવુ' હેાય, તે આપણે એને વશ થયે છૂટકા છે. અને આજે આપણે, ‘ સૌથી લાયક એટલે કે ( શરીર ) સૌથી સમર્થ હશે તે ઊગરશે’ એ પાશવમ પાતાને થયુ