પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વર્ણોમ પાડવામાં મશગૂલ છીએ એ જોતાં, માપણે સૌ એક જ વર્ણના એટલે કે શો છીએ એમ માનવું સારું છે; પછી ભલે કેટલાક શિક્ષક હોય, કેટલાક સૈનિક હાય, કે બીજા કેટલાક વેપારમાં પડેલા હાય, મને યાદ છે કે ૧૯૧૫માં નેથેારની સામાજિક પરિષદના પ્રમુખે સૂચના કરેલી કે પૂર્વે સૌ બ્રાહ્મણ હતા. એટલે હવે સૌ બ્રાહ્મણ ગણાવા જોઈએ અને ખીજા વર્ણો કાઢી નાંખવા જોઈ એ. એ સૂચના મને ત્યારે વિચિત્ર લાગેલી, આજે પણ લાગે છે. આ સુધારે! જે શાંતિથી કરવા ડ્રાય તા ઊંચા કહેવાતા વર્ણોએ નીચે ઊતરવું પડશે. જેને યુગે સુધી પોતાને સમાજમાં નીચામાં નીચા માનવાની તાલીમ મળી છે, તેઓ એકાએક ઊંચા કહેવાતા વર્ણો જેટલા સાધનસ પન્ન નહિ થઈ શકે. તેથી, તેઓ જો સત્તા મેળવવા માગે તો તે શૂદ્રવર્ગ- માત્ર લેાહી રેડીને ખીજા શબ્દોમાં કહીએ તે! સમાજના જ સંહાર કરીને — તેમ કરી શકે. પુનર્ચનાની મારી ચેાજનામાં મે : અસ્પૃશ્ય જાતિઓના ઉલ્લેખ નથી કર્યાં, કારણ વષ્ણુધર્મમાં અથવા કહે કે હિંદુધર્મમાં હું અસ્પૃશ્યતાને સ્થાન નથી જોતા. એ વર્ગી ખીન્ન સૌની સાથે શૂદ્રવર્ગમાં બળી જશે. આ માંથી પાવન થઈને ધીમે ધીમે ખીજા ત્રણ વર્ષોં ઉદ્ભવશે. એમના ધધા વિવિધ છતાં દરજજો સમાન હશે. બ્રાહ્મણે અહુ થાડા હશે. ક્ષત્રિયવર્ગ એથીયે નાતાં હો; અને તે આજની જેમ ભાડૂતી સિપાઈ અથવા નિરંકુશ રાજ્યકર્તા નહિ હાય, પણ રાષ્ટ્રના સાચા રક્ષક અને હવાલદાર હશે, અને એની સેવામાં જાનની કુરબાની કરશે. સૌથી નાના વર્ગ શૂદ્રોના હશે, કારણ સુવ્યવસ્થિત સમાજમાં મનુષ્ય ભાઈબહેના પાસેથી ઓછામાં એછી મજૂરી લેવામાં આવશે. મેટામાં માટી સંખ્યા વક્ષ્યાની હશે. એ વર્ષમાં ખેડૂતો, વેપારીઓ, કારીગરા વગેરે સૌના તમામ ધંધાન – • સમાવેશ થશે. www --