પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લસમયન આ ચેાજના અનેરાજ્ય જેવી લાગવાના સંભવ છે. પશુ આજે જે સમાજને હું છિન્નભિન્ન થતા જોઈ રહ્યેા છુ, તેના નિરકુશ સ્વેચ્છાચાર પ્રમાણે જીવવા કરતાં મને મારી કલ્પનાના આ મનેારાજ્યમાં વિહરવું વધારે પસંદ છે. પેાતાનાં મને- રાજ્યના સમાજને હાથે સ્વીકાર ન થાય તેાયે તેમાં રહેવાની તે વિહરવાની વ્યક્તિઓને છૂટ છે. દરેક સુધારાની શરૂઆત વ્યક્તિથી જ થયેલી છે. જે સુધારામાં પોતાના પ્રાણુ હતા અને જેને શૂરવીર આત્માના ટકા હતેા. તેને એ સુધારકના સમાજ સ્વીકાર્યો વિના રસ્થા નથી. તા. ૨૫૧૧૨૭ . ૬. ભવિષ્યના વર્ણ ધર્મ કાઈ પણ ધર્મના મૂળ સિદ્ધાંતા હોય તે વ્યાપક થવાને યાગ્ય હોવા જોઈ એ. જેનામાં એ ગુણ ન હેાય તે સિદ્ધાંત પ ન ગણુાય. જો વર્ણધર્મ એવા સિદ્ધાંત ન હાય તે! તેની ઉત્પત્તિ અમુક કાળ, સ્થળ ને સોગામાં હાવી જોઈ એ તે તેમાંનું એક પણ બદલાતાં તે વ્યવસ્થા પણ બફુલાય. વર્ણવ્યવસ્થા એવી ક્ષણુથ્વી યુક્તિ ડ્રેય તો તે રહે કે ન રહે તેને વિષે કંઈ વિચાર કરવાપણું ન રહે. પશુ મારી વ્યાખ્યાના વર્ણધર્મને હું સÖવ્યાપક સિદ્ધાંત માનું છું. તેના પાલન ઉપર જનસમાજની હસ્તીના આધાર છે. જો મારી માન્યતામાં તથ્ય હશે તે ભવિષ્યમાં વર્ણધર્મવ્યાપક થવાના જ છે; પછી ભલે ગમે તે નામે ઓળખાય. વર્ણધર્મ એટલે પ્રત્યેક મનુષ્યે પેાતાનાં બાપીકાં આવિકાનાં સાધનથી સંતુષ્ટ રહેવાના ધર્મ. આ યાજનાના મૂળમાં અહિંસા છે, ઈશ્વરી • એ નામના લેખમાંથી. જુઓ ‘ વહુ બ્યવસ્થા પ્રકરણુ પડ્યું.