પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભવિષ્યના વણધ નિયમનું જ્ઞાન છે, શુદ્ધ અર્થશાસ્ત્ર છે, મનુષ્યત્વ છે. એ વષ્ણુધર્મનું પાલન ન થાય તા કદી નથી થઈ એવી જાદવાસ્થળી રચાવાની જ છે. જેમ જેમ કરાડામાં જાતિ આવતી જશે તેમ તેમ સૌ નિક થવા માગશે, સૌ મેાટા થવા માગશે, નીચ ગણાતા બધા કાઈ કરવા નહિ ઇચ્છે, ઊંચનીચની ભાવના વધારે પસરશે. આનું પરિણામ માંહેમાંà કાપાકૂપી સિવાય બીજાં ન આવે એમ મને તે ભાસે છે. પણ મનુષ્યના સ્વભાવમાં જ આત્મરક્ષાના ગુણુ જડાઈ રહ્યા છે, એટલે મનુષ્ય વર્ણધના આશ્રય લઈ ખેંચી જશે. પોતપોતાના કુલેત્પન્ન ધંધાને વળગી રહી, ફ્રાઈ ધંધાને ઊ'ચ- નીચ માન્યા વિના, સૌ પાતાનું જીવન ગાળશે. આમ થતાં કાઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, ત્યાદિ નામથી ન ઓળખાતાં ખીન્ન નામથી ઓળખાશે તે તેની ચિંતા ન હેાય. વર્લ્ડ ચારને બલે મે હૈાઈ શકે ને ચારથી વધારે પણ હાઈ શકે. આટલું સ્પષ્ટ છે કે વર્ણના મહાન નિયમને અનુસરતાં આપણે મૂડીવાદ અને મજૂરવાદ વગેરેના કલહમાંથી ખેંચી જઈ એ છીએ. એવી વ્યવસ્થામાં એક છેડે અતિ લાભ, અતિ ધન, અતિ મદ ન હોય; ને બીજે છેડે લાચારી, કંગાલિયત ને દીનતા ન હોય. સૌ સંપીને વસે અને ઈકાઈ તે ઊંચ ૐ નીચ ન માને. આટલું લખ્યા પછી, મારી કલ્પનાના ધાડા ઉપર થોડી સહેલ કરુ. જો વર્ણવ્યવસ્થાની રચના મારા હાથમાં ક્રાઈ મૂકી જાય અને હું હિંદુસ્તાનમાં હૈાઉં, તે બ્રાહ્મણાથી આરભ કરું. તે ખરેખર અનુભવજ્ઞાનના ને તે ઉપર આચારના રક્ષક થાય એટલે બીૠ વર્ષે એની મેળે ગાઠવાઈ જાય કેમ કે, તેઓના અનુભવ સ્વસિદ્ધ હોઇ, તેને સૌ સહેજે અનુસરશે, તેમાં આવડત પણ હશે. બ્રાહ્મણુ કાણુ ચાતા