પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિ'હું શા માટે ૫ કારણા અમને જણાવવાની મહેરબાની કરા હિંદુએ અને ખ્રિસ્તીઓ ત્રને એમ માને છે કે ઈશ્વરને ઓળખવા અને શુદ્ધ ભાવે તથા સત્યનિષ્ઠાએ તેની ઉપાસના કરવી એ જ મનુષ્યનું પ્રધાન સ્તન્ય છે. અમેરિકાના ખ્રિસ્તીઓએ, ઈશુને પરમાત્માનું વ્યક્ત રૂપ માનીને, તેના વિષે હિંદુસ્તાનના લોકોને કહેવા માટે પાતાનાં દ્વારા પુત્રપુત્રીઓને હિંદુસ્તાન માલ્યાં છે. તેના ખદલામાં આપ હિંદુ- ક્રમ વિષેનું આપનું નિરૂપણ અમને ન જણાવા અને હિંદુધમ તથા ઈશુના ઉપદેશની પરસ્પર તુલના ન કરી ? આને માટે હું તમારા ધણા આભાર માનીશ.” મે કેટલીયે મિશનરીની સભામાં અંગ્રેજ અને અમેરિકન પાદરીને કહેવાની હિમ્મત ધરી છે કે ઈશુ વિષે હિંદુસ્તાનને તેમણે કહેવાનું કે મેલૂક રાખ્યું હત અને તેના ગિરિપ્રવચનને જ માત્ર પોતાના જીવનમાં આચરી બતાવ્યું હૈાત, તે હિંદુસ્તાન તેમને વિષે કશી શક ન રાખત, દેશી વચ્ચેના તેમના જીવનની કદર કરત, અને તેમની હાજરીના સીધા લાભ મેળવત.આવા મારા અભિપ્રાય હોવાથી હું અમેરિકન મિત્રાને હિંદુધર્મો વિષે ‘બદલા 'માં કંઈ પણ કહી શકું એમ નથી. સેક્રે બીજાને પેાતાના ધર્મ વિષે, ખાસ કરીને ધર્માન્તર કરાવવાના ઉદ્દેશથી, કહે એમાં હું માનતા જ નથી. ધર્મ થ્થો જતે નથી. મામાચરવા જોઈએ. અને ત્યારે જ તેને સ્વય ચાર થાય છે. મારા પોતાના જીવનમાં હિંદુધર્મનું રહસ્ય છુટ થાય તે વિના બીજી રીતે એ રહસ્ય સમજાવવાને હું યોગ્ય નથી. અને જો હું લખીને હિંંદુધર્માંનું રહસ્ય ન જણાવું તે હું ખ્રિસ્તીધર્મ સાથે તેની સરખામણી પણ ન કર. એટલે ટૂંકામાં હું હિંદુ શા માટે છું એ જ જણાવી દઉં. . કુળની અસરમાં હું માનું છું એટલે હિંદુ કુટુમ્બમાં જન્મ ધરીને હું હિંદુ રહ્યો છું. મારા નીતિવિચારથી અથવા