પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધમગ થન મારા આત્મવિકાસથી કઈ પણ વિરુદ્ધ વસ્તુ હિંદુધ માં મે જોઈ હાત તે મે એના ત્યાગ કર્યો હોત. પણ પરીક્ષા કરવાથી લાગ્યું છે કે મારી જાણુના બધા ધર્મોંમાં હિંદુધમ સૌથી વધુ સહિષ્ણુ છે. હિંદુધ એના અનુયાયીઓએ માનવા જ જોઈ એ એવા સિદ્ધાંતાની જાળથી મુક્ત છે, આ મને બહુ ગમે છે, કારણુ તેથી હિંદુધીને આત્માતિના વિશાળમાં વિશાળ અવકાશ રહે છે, હિંદુધર્મા સાંકડા નથી તેને લીધે હિંદુઓ ખીજા બધા ધર્મોને માન આપી શકે છે, એટલું જ નહિ પણ ખીજા ધર્મોમાં સાર હોય તે ગ્રહણ પણ કરી શકે છે. અહિંસા ધર્મીમાત્રને સામાન્ય છે. પણ હિંદુધર્મ માં એ સિદ્ધાંતની ખિલવણી તથા પ્રયોગ બધાથી વિશેષ છે. જૈન ધમ તથા બૌદ્ધધને હું હિંદુધર્મથી નખા નથી ગણુતા.) દેવળ મનુષ્યમાત્ર જ નહિ પણ જ્વમાત્ર એક છે. એમ હિંદુધર્મ માને છે. મારા મત પ્રમાણે હિંદુધના ગારક્ષાના સિદ્ધાંત યાધર્મના વિકાસમાં અપૂર્વકાળે આપ્યા છે. ગારક્ષા એટલે જીવમાત્રની એકતા અને પવિત્રતાના સિદ્ધાંતના વ્યાવહારિક પ્રયાગ. પુનર્જન્મના મહાન સિદ્ધાંત ‘ મેવા- દ્વિતીયમ્ ’ના સિદ્ધાંતના ફળરૂપ છે. છેવટે વર્ણાશ્રમધમ સત્યની નિરતર શાખનું ભવ્ય પરિણામ છે. આ સ્થળે ઉપર દર્શાવેલી વસ્તુએની વ્યાખ્યાઓથી હું લેખને લખાવતા નથી, પશુ એટલું કહી દઉં કે ગારક્ષા તથા વર્ણાશ્રમ વિષે આજના જે ખ્યાલ છે તે મારે મતે મૂળ વસ્તુની વિડંબના જ છે. ગેરક્ષા તથા વર્ણાશ્રમ વિષે મે જૂના અઢામાં વ્યાખ્યા કરી છે. તે જિજ્ઞાસુએ જોઈ લેવી... હિંદુધનાં જે વિશિષ્ટ લક્ષણાને લઈ હું હિંદુધર્મ પાળુ છુ એ લક્ષણાની અત્યંત ક્રૂ રૂપરેખા જ મે આ સ્થળે આપી ' તા. ૩૦-૧૦૨૭