પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આપી છે : સમયન વિઃિ સેવિતઃ મિનિત્યમઢેબરગિમિઃ । ત્યેનામ્યનુજ્ઞાતો છો મફ્ત નિષેષત ! મનુ ૨-૧ [વિદ્વાન, સંત અને રાગદ્વેષતિ પુરુષાએ જેનું હંમેશાં પાલન કર્યું હોય, અને જે હ્રદયે કબૂલ રાખ્યા હાય, એ ધમ છે એમ જાણેા. ] એ જ સ્મૃતિના બીજો એક Àાક આ પ્રમાણે છે : વૃત્તિઃ ક્ષમા મોહ્તેય શૌસમિયિનિપ્રઃ । પીચિયા સત્યમજોયો દા ધર્મક્ષળમ્ ।

  1. g• ૨૨

[ધીરજ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઇંદ્રિયનિગ્રહ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ એ ધની દસકસેાટી છે. આ વચન પ્રમાણે, આ કસેટીનું સ્પષ્ટપણે વિરાધી હાય એવું બધું જ ક્ષેપક ગણીને ફેંકી દેવું જોઈ એ. સમાનતા અને ન્યાય વિષેના હિંદુધર્મના આદર્શોને સતાના ઇજારા ગણીને આ ડિતે તેને એકસપાટે છે ઉડાવી દીધે છે. તેઓ ભૂલી ગયા છે કે જે ગરીમ ખીચારા પાપી જીવાનું આચરણ આદર્શે કે એના રક્ષક સા સુધી કદી પહેાંચી જ ન શકે, તે એ આદર્શી અને એ સા સાવ નકામા થઈ પડે છે. તત્ત્વષ્ટિએ માણુસ માણસ વચ્ચે ભૂંડા ભેદભાવ સહન ન કરી શકે, છતાં વ્યવહારમાં આપણી પાસે ભિન્ન ભિન્ન વણી પ્રત્યે ભિન્ન ભિન્ન વન રખાવે એવા ન્યાય તે વળી કેવી હશે ? ભિન્ન ભિન્ન વર્ણો તે કયા? અને એમની પ્રત્યેનું ભિન્ન ભિન્ન વન તે કેવું ? દાખલા તરીકે વાણિયાને વિષે તે હું વધારેમાં વધારે જાણું. તેમનામાં પચાસેક ન્યાતા હશે. એમની વચ્ચે કશા ભેદભાવ રખાતા હૈય એવું મારી જાણમાં નથી. તેમ જ એ ન્યાતા રચાયાના કશા પુરાવા