પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એક સનાતનોના નિષ્ણુય અને સ્મૃતિમાંથી મળતા નથી. જે વૃક્ષ તળે હું બેઠો છું તેને જેટલાં પાદડાં છે તેટલી બ્રાહ્મણાની ન્યાતા છે. છતાં એ ન્યાતાનાં નામ જેમાં ગણુાવ્યાં હૈાય અને એમની વચ્ચેના ભેદભાવ વધ્યુગે. હ્રાય એવી એક સ્મૃતિ મે જોઈ નથી. • મને એવી પાકી શકો છે કે આ સનાતની સજજના પ્રત્યે ભેદભાવથી વર્તાવાને જરા પણુ પ્રયત્ન કરવામાં આવે, તે તે તેની સામે પ્રાણુ જતાં સુધી લડશે, અને તેમાંના કેટલાક તા બ્રાહ્મણેતરાની જેમ છાપીને સીવી કાઢેલા ને ઈશ્વરકૃત સ્મૃતિને નામે ઓળખાવવામાં આવતા સંસ્કૃત શ્લોકાને દેવતામાં ફેંકી દેશે આ પતિ કહે છે : નીચપણાના ક્લ'માંથી ઊગરવાના ઉત્તમ ઉપાય મતાધિકાર આપવાના નથી, પણ માયાની જાળમાંથી ી જવાનો છે. માયાની જાળમાંથી કેને છૂટી જવાનું છે ? મા પંડિત એમ માનતા લાગે છે કે બ્રાહ્મણાને તે ઊં’ચનીચપણાની જાળમાંથી છૂટવાનું છે જ નહિ, પણુ બીચારા રિજનને નીચપણાની જાળમાંથી છૂટવાનું છે. દુર્ભાગ્યે. જ વસ્તુના આજના સનાતની બ્રાહ્મણેા વિરેાષ કરી રહ્યા છે. એ ને એ જ વસ્તુ દા. આંબેડકર લગભગ દડા ઉગામીને માગી રહ્યા છે. પ્રેમ કે તેઓ કહે છે કે, “ માયાની જાળમાંથી હું તા છૂટી જ ગયે છું. જેટલે ઊ'ચે બ્રાહ્મણ ચડયો છે તેટલે ઊંચે હું ચડવાન જ છું; પછી એમ કરતાં મારે એને ને મારા અને સહાર કરવા પડે તેયે શું ? ” આ વાત કદાચ અકારી લાગે છતાં આ પડિતે બતાવેલા ઉપાયનું સરવાળે આ જ પરિણામ આવે છે. આ પડિંતે સૂચવેલા ઉપાયની સામે મારી નમ્ર સૂચના એ છે કે, બ્રાહ્મણે ઊઁચપણાની જાળમાંથી ઊગરી જઈ ને રિન્જન બનવું રહ્યું છે. એ એના અધિકાર છે, અને એનું