પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિતુ એટલે હસવા જેવી અને અનીતિભરી વસ્તુ પર હે શ્રદ્ધા રાખનાર માસ તે હિંદું. આવી માન્યતા રાખવી એ હિદુને સારુ જરૂરનું નથી એમ આપ માના ? આપ ને હિંદુધમની વ્યાખ્યા આપા અને આપને હિંદુ શા માટે મહુવા એની ચાખી દલીલ આપરો તા સત્યની સેવા થરો. “કાઈ માસ હિંદુધમના સિદ્ધાંતને અને શાસ્રાજ્ઞાઓને ન અનુસરતા હોય છતાં પોતાને હિંદુ કહેવડાવવા માગે, એટલે તે ‘હિંદુ’ છે એમ તા માપ નહિ જ કહેૉ. વળી જ્યારે આપને શાસપ્રામાણ્યના વિષયમાં હિંદુઓ સાથે મતભેદ છે, ત્યારે આપ પેાતાને હિંદુ હેવડાવવાનુ શા સારુ પસ’ઢ કરા છે. એ સમાવવાની જરૂર છે. હિંદુ શબ્દની સાથે ઘણી ખરાબ વસ્તુએ જોડાયેલી છૅ, અને હિંદુ શાસ્ત્રમાં પણ હિંદુ' શબ્દ ક્યાંયે નથી. આપ આપને આયાકાં ન કહે ? - આ શબ્દ વધારે સારા છે. વળી હિંદુ શાસ્ત્રાના અથ વિષે આપના અને આ સમાજના ઉપદેશમાં શ્રણ મળતાપણું કે, ' હું પાતાને સનાતની હિંદુ કહેવડાવું છું, કારણુ હું વદ્યા, ઉપનિષદ, પુરાણે તે ધર્મસુધારક સંતાની વાણીને માનું છું. આ માન્યતાને લીધે મારે શાને નામે ચાલતી અધી વસ્તુઓને પ્રમાણભૂત માનવી જોઈ એ એવું નથી. નીતિનાં મૂળ તત્ત્વથી વિપરીત હોય એ બધાને હું ત્યાગ કરું છું. પડતાનાં આપવાકય અથવા તેમના શાસ્માર્થ મારે સ્વીકારવા જો એ એવું પણુ નથી. વળી, હિંદુસમાજ મને સનાતની હિંદુ તરીકે સ્વીકારે છે ત્યાં સુધી હું પેાતાને સનાતની હિંદુ કહું છું. વહેવારની ભાષામાં કહીએ તે।, જે ઈશ્વરને, માત્માના અમરત્વને, પુનર્જન્મન, કર્મના નિયમને તથા માક્ષને માને છે, જે નિત્યવ્યવહારમાં સત્ય અને અહિંસાનું આચરણુ કરે છે, અને તેથી વિશાળ અર્થમાં ગારક્ષા કરે છે, અને જે વર્ણીશ્રમવ્યવસ્થા અનુસાર કર્મ કરે છે તે તા. ૧૦૨૬