પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૦. હિંદુધની સ્થિતિ ‘ સનાતની હિંદુ’નું ઉપનામ ધારણ કરી એક ભાઈ લખે છેઃ

“આજની હિદુધમની સ્થિતિ જેટલી વિષમ છે. તેથી જ વિચિત્ર પણ છે. ચુસ્ત હિંદુ શાસ્ત્રને અનુસરીને ચાલવાના જણાતું નથી. શા દાવા કરે છે પણ શાસ્ત્રા કાઈ વાંચતું જ વાંચે તે એ વસ્તુઓનું સ્પષ્ટ ભાન થાય “ ૧. આજે ધક્રુસ્ત તરીકે નામાંક્તિ ગણાતા લેાકો પણ શાસ્ત્ર મુજબ ચાલતા નથી. “ર, શાસ્ત્રમાં જેટલું લખ્યું છે અગર તેા જેટલું પ્રમાણુ ગણવામાં આવ્યું છે, તે મુજબ સાળે આતા ન કાઈ ચાલી શકે, ન કાઈ ચાલg પસદ કરે,

‘શિષ્ટ લેવા જે પ્રમાણે ચાલે તે પ્રમાણે ચાલવું એ સામાન્ય જનસમાજના ધારી માગ હોય છે. શોને બતાવવું પડે છે કે તે શાસ્ત્ર મુજબ ચાલે છે, એટલે કે બધે જ “ભ વતી રહ્યો છે. tr ચુરત સનાતન રૂઢિ ઈએના પણ કંઈ પત્તો ન મળે. સનાતન રૂઢિ શું એ વિષે પણ પ્રાંતપ્રાંતની ૫ના નિરાળી. સામાજિક ધમાંચારનું વ્યાપક અધ્યયન કરવાની દષ્ટિએ કોઈ દેશ ખાખામાં ફરતું નથી, નિરીક્ષણ કરતું નથી, તુલનાત્મક ચર્ચા ચાલતી નથી. સુધારાવાળાખ ટીકા કરે છે તેની પાછળ ઘણી વાર ધાર્મિકતા વિષે આદર હોતા નથી એટલું જ નહિ પણ વસ્તુસ્થિતિનુ’ અચન પશુ હોતું નથી. તેથી તેમની ટીકા આંધળી અને નિીય નીવડે છે. આજે હિં'દુ રિવાજેનુ કઈક અધ્યયન કાઈ કરતું હાય તા તે યુરાપિયન અમલદારા અને મિશનરીએ. ‘હિંદુઓમાં દરેક જણને થાય છે કે પોતાના પ્રાંતના એ જ રૂઢ હિં'દુધમ’. અસ્પૃશ્યતાનિવારણમાં શું કે હિંદુસગઠનમાં શું, પાતપોતાના પ્રાંતની સ્થિતિના વિચાર કરીને જ આગેવાનો પાતાના અભિપ્રાયા માંધતા જણાય છે. '