પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિન્દુષમ પર શેખમ રામનામ લેનારા ધણા રહી જશે, ને મૂંગે માટે રામનું કામ કરનારા વિરશા વિજ્યમાળ પહેરી જશે. તા. ૧૧. હિંદુધમ પર જોખમ . [ શાંતિનિકેતનમાં આપેલું એક વ્યાખ્યાન, ‘ શાંતિનિકેતનમાં એક સસાહ’ એ લેખમાંથી. ભાઈઓ અને બહેને, પ્રકાશ ] તમારી સાથે થોડા દિવસ સહવાસનેમાનંદ મળ્ય એ તે! અવનીય છે. હું મારી કથળેલી પ્રકૃતિ સુધારવા મહી' આવેલા, અને તમને આનંદ થશે કે હું તદ્દન સાથે થઈ ને નહિ તે પણ સારી રીતે સુધરીને તે અહીંથી જઈશ જ. અ‘ગાળીમાં તમારી સાથે હું ન વાત કરી શકું એ મને વસમું લાગે છે. મને લાગે છે કોઈ દિવસ તમારી સાથે ખગાળીમાં વાત કરવાની મારી આશા ખરેખર ન હોય તો પણ મારું હિંદુસ્તાની તમે સમજી શકશે એવી મારી આશા તે અમેગ્ય નથી જ. હિં'દુસ્તાની તમારી શાળામાં

  • રજિયાત વિષય ન થાય અને તમે ન શીખી લે। ત્યાં સુધી

તમારી કેળવણી સંપૂર્ણ નહિ કહેવાય. વળી એક બીજી વાત હું તમારાથી છાની નથી રાખતા કે, હુ" તમારી શાળાને જતે દહાડે અતિશય ઉદ્યમી મધમાખાથી ભરેલા રૂડે મધપૂડા થઈ રહેલી વ્હેવાની આશા રાખું છું. આપણા સાથે આપા હસ્તાને સુંદર સહકાર નહિં જામે ત્યાં સુધી આપણું જીવન ખરું જીવન હિ બને. હૃદયની મને લાગે છે કે હું હાલ જે કામમાં ગિરફ્તાર થઈ રહ્યો છું. તેનું રહસ્ય નાનાં બાળકા આગળ પશુ મૂકી શકાય R-૪