પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેં હર સત્યક્ષમી એ એવા હાવું જોઈએ એમ દેશે છે તે ઈ દષ્ટિએ એ પણ આવશ્યક અભ્યાસ ગણુાય. આ બધી દિશાઓની ચર્ચા તે સામાન્યતઃ જેને મ કહેવાય છે તે સમજાય છે તે વિષેની થઈ. પરંતુ એમનાં લખાસ્રામાં હ્યુમની એટલે કે સત્ય અને અહિંસાનીયાપ્તિ સમાજનાં વિસ્તૃત ક્ષેત્રમાં પણ બધે છે. એક રીતે ક્હીએ તો, એમનો આ વ્યાપક શ્રમ દષ્ટિ એમની ધમાવનાની નેોંષવા ચાગ્ય ખાસિયત છે. એ પણ ઠીક રીતે રજૂ થાય તે પ્રસ્તુત સમહૂને પૂરા ન્યાય મળે. wwwwww એક જ સગ્રહમાં આ ફિવિધ વસ્તુઓ આપવા જતાં ગ્રંથÆ અતિ માટુ' થઈ જાય. એટલે આખા સગ્રહના એ સ્ત્રતત્ર વિભાગ પાડવા એ દુરસ્ત માન્યું છે. આ પ્રથમ પુસ્તકમાં ગાંધીછના પ્રથમ નિદેશેલી વસ્તુ પરના લેખે મુખ્યત્વે આવી જાય છે. બીજી પુસ્તક મુખ્યત્વે ગાંધીજીની વ્યાપક ધર્મભાવનાનું સ્વરૂપ રજૂ કરશે. r નીતિનાશને માગે,’ વણ વ્યવસ્થા, ‘ ગેસેવા, ગામડાની વહારે . 'ધ'સસ્થાપન, ‘ મહિસાધમ, ' તથા - ગાંધીજીના આ લેખસ ગ્રહોમાં તે તે વિષયનું નિરૂપણ. સ્વતંત્ર ને સંપૂર્ણ રીતે થતું હોવાથી ધમવિષયક આ સંગ્રહમાં તે દિશાનું ઝીણાવઢથી નિરૂપણ આપી તેને બેવડવાની જરૂર નથી માની. એટલે એ વિષયાની ગાંધીજીના વિચારમાળા માટે વાચકે તે તે પુસ્તકા ખાસ જેવાં જોઈએ. બ્રૂમ પરના લેખાના આગ્રહ એ બધાની પૂર્તિ રૂપ છતાં, એ બધાંમાં સૂત્રરૂપે રહેલી ધમ દષ્ટિને વ્યક્ત કરનાર હશે. એ મર્યાદામાં જ એ બધા વિષયાની ચર્ચાન આ સંગ્રહમાં સ્થાન આપ્યું છે. કેટલે અંશે આ ઇરાદેડે સફળ છે તે તે વાચક તણે, આશા એવી રાખી છે કે, ઉપર જણાવેલા સગ્રહ અને આ મળીને, આપણા વૈયક્તિક તેમજ સામાજિક જીવનનાં મહત્ત્વનાં ક્ષેત્રે બાબત ગાંધીજીના વિચારાને, અભ્યાસીવર્ગ આગળ રજૂ કરશે. પુસ્તકને અંતે, મહત્ત્વના વિષયેાની સૂચિ આપવામાં આવી છે. તા. ૧૫-૧-'૩૫