પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિંદુધસ પર બ્લેખસ દિલથી વિનંતિ કરી, કારણ મને ત્યાર સુધી ભાસા હતા કે બ્રિશિ પ્રજા પેાતાનાં પાપે માટે પશ્ચાત્તાપ કરશે, બ્રિટિશ પ્રધાન પેાતાનાં વયના પાળશે. પશુ પામના પ્રકરણના નિકાલ થતાં અને કી સુલેહની શરતે પ્રગઢ થતાં મારા એ બધા વિશ્વાસ નાબૂદ થયા. હું એવા નિષ્ણુય ઉપર્ાવ્યા કે મનુષ્યને જીવનમાં એક વાર એવે પ્રસંગ જરૂર આવે છે જ્યારે ખુદા કે શયતાન એ બેમાંથી એકના પથ તેણે ગ્રહણ. કરી લેને જોઈ એ. બ્રિટિશ રાજસત્તાની સાથે આટલાં વર્ષના સહકારના પરિણામે મે* એ જોયું કે એ સત્તાધીશો સાથે જે પ્રસંગ પાડે છે. તેની અવનિત થાય છે. અને ચાસ લાગી ગયું કે જ્યાં સુધી હિંદ પેાતાને આદેશ સમજી ન જાય, અને ઈંગ્લંડની પ્રજાની સાથે પેાતાના સરખાપણાનું આખી પ્રાને ભાન જાગૃત ન થાય, ત્યાં સુધી બ્રિટિશ સબંધ ચાલુ રહેવાથી આપણા અધઃપાત ચાલુ જ રહેવાને. મેં એ પણ જોયું કે મુસલમાનોની સાથેનું આપણું ઐકય જાળવવું એ બ્રિટિંશ સબંધ જાળવવા કરતાં અનેક ગણું વધારે કીમતી છે, અને મુસલમાનાની સાથેનું એચ આપણે તેમને અણીને ટાંકણે મદદ ન કરીએ તા ટકાવવું મુશ્કેલ છે. વળી રાષ્ટ્રશરીરને ચેાથે ભાગ રહી ગયેલા ડાયતા આપણુ દેશાભિમાનને વિકાસ થા અશકય છે. સ્માીમે શૌકતઅલીની સાથે મૈત્રી બાંધી એમને મારા ભાઈ કર્યો. એમની સાથેના મારા સમાગમ એ મારે સન એક આનંદ અને અભિમાનની વાત છે. કેટલીક બાબતામાં તેમની તે મારી વચ્ચે મતભેદ છે. અહિંસા- ધર્મને માનનારા છું. એ હિંસાધને માનતા દેખાય છે. એ એમ માને છે કે અમુક સજોગામાં મનુષ્ય મનુષ્યને