પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિસ્તાથી ગુબ્બા પ્રમાણે હું માનું છું કે, જ્ઞાતિ અને વર્ષોં માં કાઈ નુતનો મેળ નથી. વધુ પ્રાણુ માપે છે; ત્યારે જ્ઞાતિ પ્રાણુ શાષે છે; મને અસ્પૃશ્યતા મે જ્ઞાતિનું ભૂંડામાં સૂકુ સ્વરૂપ છે. હું હિં મતથી કહીશ કે મારે પુસ્મતા પળાતી દેખાય છે, તેને હિંદુધ માં કશા જ અવકાશ નથી. આથી તમે બૌદ્ધ દેશભાઈ એક વચ્ચે શુદ્ધ હિંદુમ પ્રમાણે રહેવા માગતા હો, તો તમે એક પશુ મનુષ્યને અસ્પૃશ્ય ન ગણુા. કમભાગ્યે લકાના બૌદ્દીએ પાતે જ હિંદુએ પાસેથી આ શ્રાપ વહેરી લીધા છે. જેમની પાસે જ્ઞાતિનું આવું બારણુ ન હોવું જોઈ એ, તેમણે જ પેાતાનામાં આવી નાતિ ઊભી કરી છે. ઈશ્વરને જાણીને ઊંચનીચના ભેદભાવ ભૂલી જાઓ; યાદ રાખે! કે તમે સૌ હિન્દુ છે – એકલોહિયા ભાઈ છે. જાનાના એક હિંદુ ભાઈએ મારા ઉપરના એક પત્રમાં જણાવ્યું છે કે અહીંનાં કેટલાંક દેશમાં કાઈ કાઈ પ્રસંગે તમે પતિત મહેનોના નાચ કરાવે છે. આ વાત સાચી ડાય તો મારે કહેવું પડશે કે તમે દેવાલયાને વેશ્યાગારે। બનાવે .દિરને એના પવિત્ર સ્વરૂપમાં સખવા માટે કેટલીક ચેકસ મર્યાદા જરૂરી છે. એક સત જેટલેા જ વસ્યાને પણુ દેવમંદિરમાં જવાનો અધિકાર છે; પશુ તે પોતાની જાતને પવિત્ર બનાવવાના હેતુથી જ આ અધિકાર ભોગવી શકે. પરંતુ ધર્મના નામે કે પૂજાના ઝાઝમાળ માટે મંદિરના નિયામક ને વેશ્યાને દાખલ કરે, તે તે પ્રભુના મંદિરને વસ્યાનું કામ કરી મૂકે છે. અને ફ્રાઈ પણ આણુસ ~~ પછી તે ગમે તેવા મેટા હોય – તમારી પાસે આવી વેશ્યાને મદિરમાં નાચ કે એવા કાઈ ખીજા કામ માટે લઈ જવાનું સૂચવે તે તમે તેને ઇનકાર કરજો અને મારી સૂચવેલી વાતનો સ્વીકાર કરજો. તમે સાચા હિંદુ થવા માગતા હો, ઈશ્વરને ભજવા -