પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શકાવાસી હિન્દુઓને ગ માગતા હો, અને તમે હાજી હા, તે તે કહેવાતા અર માટે તમારા મંદિરના દરવાજા ખુલ્લા મૂકી દેજો. ઈશ્વર એના ભક્તોમાં ભેદભાવ નથી રાખતા. તે તે। આ અસ્પૃશ્યેની તેમ જ કહેવાતા પૃત્યેાની પ્રાર્થના એકસરખી રીતે સાંભળે છે; શરત માત્ર એટલી કે પ્રાથના મેઢાની નહિ પણ હૃદયની ફાવી જોઈ એ. ખીજી એવી કેટલીક વસ્તુઓ છે જેના ઉપર તમારે ધ્યાન ખે ચવું જોઈ એ. મહાન ધર્મો પાળનારી ખ્રિસ્તી મને મુસ્લિમ પ્રજાએ સાથે તમારે રહેવાનું છે. જાકનામાં બે કે ત્રણ ટકા જેટલી મુસલમાન વસ્તી છે. ખ્રિસ્તીએ ક્ક્ષ ટકા છે. પશુ તમારે તે, તેઓ બે ટકા કે વીસ ટકા હાય તાપણુ તેમની વચ્ચે રહેવાનું છે. અને હિંદુધને મે પૂરેપૂરો ઓળખ્યા ઢાય, તે બીજા દરેક ધર્મ પ્રત્યે ઉદાર અને સહિષ્ણુ ન હેાય તેવા ધર્મ હિંદુધર્મ નથી. અને તમારી માક તે પણુ આ મેટના તે દ્વીપ૫ના વર્તની હુઈ તમારે તેમને ભાઈ તરીકે ગણુવા જોઈ એ. જ્યાં સુધી તમે આમ ન કરે, ત્યાં સુધી તમારામાં આવ રાષ્ટ્રભાવનાનો વિકાસ થશે નહિ; અને તેથી જરૂરી હિંદુત્વ તથા ભૂતયા પશુ ખીક્ષવી શકશા નહિ. તમારાં સંતાનાની કેળવણી ઉપર કાબૂ રાખવાના તમારા હક છે; અને સાંભળીને હું ખુશી થયેા છું કે તમારું પેાતાનું કેળવણીમડળ છે. તમારાથી બનતા પ્રમાણમાં તમે તેને સાચે રસ્તે મજબૂત કરે એવું ઇચ્છું છું. પણ આથી ખ્રિસ્તી મિશનોની સસ્થા સામે કશું ઝેરવેર ઉત્પન્ન ન થવું જોઈ એ. તમારી પાસે કામેલ શિક્ષણશાસ્ત્રીએ હશે, અને તમારી પાસે હિંદુ ખાળકા માટે જોઈતી સગવા હશે, તે અષા હિંદુ બાળકો સ્વાભાવિક રીતે તમારી સંસ્થાઓમાં આ વશે. કેળવણીની આખતમાં, મને આજે જણાય છે તેવી ોિ ક્રમ હેાઈ શકે તે હું સમજી શકતા નથી. હમણાં સુધી હિંદુ, ખ્રિસ્તીઓ અને મુસલમાનો એકબીજા સાથે