પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

“ મારાં લખાણાના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાને કહેવા ઇચ્છું છું કે, મને સવકાળે એકરૂપ જ દેખાવાની શી પરવા નથી. સત્યની મારી શેધમાં મે" ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે તે ઘણી નવી વસ્તુ શીખ્યા હુંમરમાં ભલે હુ* વૃદ્ધ થયા ઠાક, પણ મારા આંતરિક વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એકજ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારાં એ લખાણામાં વિરાધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિષે શ્રદ્ધા હોય તા, એક જ વિષયનાં એ લખાણામાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.” .

મહાત્મા ગણાઉ તેથી મારું વચન સાચું જ વચનને પણ એમ માની કાઈ ન વર્તે. ‘ મહાત્મા’ કહ્યું તે આપણે જાણતા નથી. સારા માર્ગ એ છે કે ‘મહાત્મા ના બુદ્ધિની સેાટીએ ચડાવવું ને તેમાં રસ ન ઊતરે તા તે વચનના ત્યાગ કરવા. ” વિજ્ઞાપન [ ગાંધીજી ] . . “ જેમ જેમ હુ' વિચાર કરતા ન છું, મારા ભૂતકાળના જીવન પર દષ્ટિ નાંખતા જાઉ છુ, તેમ તેમ મારું અલ્પપણું છું* શુદ્ધ રીતે જેઈ શકું છું. મારે જે કરવું છે, જેની વર્ષાં થયાં અંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરને સાક્ષા- ત્કાર , મેક્ષ છે. મારું ચક્ષુનવલન બંધુ' એ જ દૃષ્ટિએ થાય છે. મારું લખાણુછ્યુ એ જ દૃષ્ટિએ છે, અને મારું રાજપ્રકરણી ક્ષેત્રની અંદર સંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.........