પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જઈને આજે તેનું અંગ થઈ ગયા છે. મારે હવે હિન્દુ ભારતવષ પાછાં પગલાં ભરે, અને ગૌતમે હિન્દુધ પર જે સુધારાનું મેાાં ફેરવ્યું તેને ભૂંસી નાંખી શકે એ શકય રહ્યું નથી. પોતાના ભારે આપભાગથી, ભવ્ય ત્યાગથી અને જીવનની નિષ્ફલક પવિત્રતાથી તેએ હિન્દુધર્મ પર કદી ન ભૂંસાય એવી છાપ મૂકી ગયા, અને હિન્દુધર્મ એ મહાન ગુરુના કાયમના ઋણી ખીલે છે. તમે જો મને એટલું કહેવા માટે ક્ષમા આપે, અને એટલું કહેવાની જો તમારી પરવાનગી પણ હોય, તે હું હિમ્મત કરીને કહ્યું કે મારે ઔધને નામે ચાલતી વસ્તુમાંથી હિન્દુધમે જેટલું ગ્રહણ કરી લીધું નથી તે મુદ્દના જીવનનું અને તેમના ઉપદેશનું આવશ્યક અંગ નહેાતું. મારે તે નિશ્ચિત અભિપ્રાય છે કે ઔષા અથવા સુદ્ધના ઉપદેશના પૂરા પરિપાક ભારતમાં જ થયેા હતા. : એથી ઊલટું થવું જ પણ નહેાતું, કારણ ગૌતમ ખાતે હિન્દુ હતા--હિન્દુષ્ટ હતા. હિન્દુધર્મના ઉત્તમાંશથી તેએ! ભી’જાયા હતા. કેટલાંક તવા જે વેદમાં દટાઈ રહેલાં હતાં અને જેની પર નાં ખાઝી ગયાં હતાં, તે તત્ત્વાને તેમણે નવશ્ર્વન આપ્યું. વેદમાં રહેલા ઝળહળતા સત્ય પર શબ્દોનું—નિર શબ્દાળનું--- જે અરણ્ય જામ્યું હતું, તેમાંથી તેમના મહાન હિન્દુ આત્માએ પેાતાના રસ્તા રોધી કાઢ્યો. વેદના કેટલાક શબ્દમાંથી તેમણે જે અર્થનું દાહન કર્યું તેનાથી એમના કાળના માણસા સાર અજાણુ હતા. ભારતવર્ષની ભૂમિ એમને આ ધ કાને સારુ સૌથી અનુકૂળ લાગી. ખુદ્ધ જ્ય જ્યાં ગયા ત્યાં ત્યાં એમની પાછળ જનાર્ અને તેમને વીટળાઈ વળનાર ઢાળાં ધૃતરધમી એનાં નહિ પણ હિંદુઓનાં જ હતાં અને તે વૈધમથી રંગાયેલાં હતાં. પણ બુદ્ધને ઉપદેશ તેમના હૃદયની જેમ સાર્વભૌમ અને સર્વ વ્યાપી