પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ૌદ્ધધા મત્યુ હતી, અને તેથી તે એમના નિર્વાણ પછી પણ ટકી અને માખી પૃથ્વી પર ફરી વળ્યો.મુના અનુયાયી ગણાવાનું. જોખમ વહેારીને પણ હું કહું છું એ હિંદુધના વિજય છે. ખુદ્દે હિંદુ ને અસ્વીકાર કદી કર્યાં નહેાતા. તેમણે તા તેના પાયે વિશાળ કર્યો. તેમણે હિંદુધને નવજીવન આપ્યું અને એનું નવું રહસ્ય બતાવ્યું. પશુ હવે જે મુદ્દો આવે છે એ મારે તમારી ક્ષમા અને ઉદારતા માગવાની છે. હું તમને એ કહેવા માગું છું મુદ્દના ઉપદેશના સંપૂર્ણ વિકાસ અને સ્વીકાર સિલેન, બ્રહ્મદેશ, ચીન દૈતિભેટ ચાંયે નથી થયે।. અને મારી મર્યાદામેનું ભાન છે. બૌદ્ધ શાસ્ત્રોમાં પારગત હાવાના મારા દાવા નથી. કદાચ ના દા વિદ્યાલયના પાંચમા ધારણુના કરા પણ બૌદ્ધ ધર્મશાસ્ત્રમાં અને નાપાસ કરી શકે. હું જાણું હ્યુ કે હું મહાવિદ્રાન ભિક્ષુએ સમક્ષ અને તેટલા જ વિદ્વાન શ્રાવકા સમક્ષ ખેલી રહ્યો છુ'; પણ મારા હૃદયની જે માન્યતા છે તે હું તમારી આગળ પ્રકટ ન કરું, તા મે તમારી પ્રત્યે તેમજ પેાતા પ્રત્યે અસત્યાચરણ કર્યુ. ગણુાય. તમે તેમજ ભારતવર્ષના ઔદ ગણાતા લેાકાએ બુદ્ધના તત્ત્વાને ઘણા અંશ સ્વીકાર્યો છે એમાં શહેંકા નથી. પણ જ્યારે હું તમારું જીવન તપાસું છું, અને સિલેન, બ્રહ્મદેશ, ચીન કે તિબેટના મિત્રાને પૂછપરછ કરું છું, ત્યારે જેને હું મુદ્દના જીવનની મુખ્ય વસ્તુ માનું છું તેની અને તમારા આચરણની વચ્ચે રહેલા આટલા બધા ભેદે જોઈ ને છુ. મૂઝા અને જો તમને કંટાળે ન આવતા હેાય તે! મને હમણાં જ સૂઝેલા ત્રણ મુદ્દાઓ તમારી આગળ ઉતાવળે ગણાવી જાઉં. પ્રથમ તે શ્વિરને નામે ઓળખાતા આ બ્યાપી મ ગલ તત્ત્વ વિષેની આસ્તિકતા, એ અસંખ્ય વાર કહેવાતું સાંભળ્યુ છે, અને બૌદ્ધધનું હાઈ ખતાવવાના દાવા કરનાર