પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પુસ્તકમાં વાંત્તુ છે કે બુદ્ધ નિરીશ્વરવાદી હતા. મારા ના અભિપ્રાય પ્રમાણે બુદ્ધના ઉપદેશની મુખ્ય વસ્તુ જ નિરીશ્વર- વાદની વિરાધી છે. મારા નમ્ર મત એવા છે કે શુષના કાળમાં ઈશ્વરને નામે જે હીન વસ્તુઓ પ્રવર્તતી તી તેના તેમણે ચે।ગ્ય રીતે જે અસ્વીકાર કર્યો તેમાંથી જ આ ગાટાળા ઉત્પન્ન થયું છે. સ્જિર નામનું કાઈ પ્રાણી દ્વેષને આધીન છે, પેાતાનાં કાર્યોને સારુ પસ્તાવા કરી શકે છે, અને મૃત્યુ- લાકના રાજાઓની જેમ એ પણ લાલયે કે લાંચને વશ થાય છે, અને એને પેાતાનાપરાયાના ભેદ હૈાઈ શકે છે એ માન્યતાના તેમણે જરૂર વિરોધ કર્યો હતા. ઈશ્વર નામના પ્રાણીને પશુએનુંપાતાનાં જ સરજેલાં પશુઓનું તાજું લેાહી ભાવે છે, અને એનાથી તે પ્રસન્ન થાય છે, એ માન્યતા સામે તેમને! આખા અતરાત્મા પુણ્યપ્રાપથી ઊકળી ઊઠતે, તેથી તેમણે ઈશ્વરની તેને માગ્ય સ્થાને પુનઃસ્થાપના કરી, અને એ પવિત્ર સિહાસન પચાવી પડીને જે લેભાગુ એના પર ચડી બેઠા હતા તેને પદભ્રષ્ટ કર્યું. આ વિશ્વનું સામ્રાજ્ય નીતિનિયમને આધારે ચાલે છે, અને એ નીતિનિયમ શાશ્વત અને અટળ છે એ તત્ત્વ પર તેમણે ભાર મૂકયો, અને એની નવાણા કરી. એ નિયમ જ ઈશ્વર છે એવું એમણે વિના સદાયે કહ્યું. ઈશ્વરના નિયમા શાશ્વત અને અઢળ છે અને ઈશ્વરથી જુદા પાડી શકાય એવા નથી. તેમ ન હૈાય તે ઈશ્વરની પૂર્ણતા જ અધૂરી રહે. તેથી આ મેટેગૅટાર ઊભે થયેા છે કે યુદ્ધ કશ્વરને માનતા નહિ પણુ કેવળ નીતિનિયમને જ માનતા. અને ઈશ્વર વિષેના ભ્રમને લીધે ભવ્ય શબ્દના ખરા અથ વિષે પણ એને જ થયું છે. નિર્વાણુ એટલે સથા નાશ વનનું મુખ્ય નિર્વાણ * એ ગઢાળ પેદા તો નથી જ. સમજ્યે