પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

. ૌદ્ધધીઓ પ્રત્યે તે પ્રમાણે તે માપણામાં જેટલું હીન છે, જેટલું દુ ગ્રંથી ભરેલું છે, જેટલું વિકારમય છે અને જેટલું વિકારને વશ છે તે બધાને સથા નાશ તે નિર્વાણુ છે. નિર્વાણુ એક્બરની તમેણી જડ શાંતિ જેવું નથી. જે આત્મા માસ્થિત છે, જે પરમાત્માના હૃદયમાં પાતાનું નિવાસસ્થાન પ્રાપ્ત કર્યાંના આનંદમાં મગ્ન છે, તે આત્માની જીવત શાંતિ, તેનું સાત્ત્વિક સુખ, તેનું નામ નિર્દેણ છે. ત્રીજું, એક હીન વિચાર એવા ચાલે છે ૌદ્ધધમ માં જીવમાત્રની પવિત્રતાની કલ્પના મૌદૂધમ ભારતવર્ષ બહાર ગયા ત્યાર પછી આવી છે. ઈશ્વરની તેના શાશ્વત સ્થાને પુનઃ સ્થાપના કરવામાં મુદ્દે માનવજાતિની સેવામાં ભારે કાળા આપ્યો છે ખરા, છતાં મારા નમ્ર મત એવા છે કે અપમાં અપ જીવમાત્રને માટે એમનામાં જે કડક આદર હતા તુ એમના એથીયે માટે કાળા છે. મને ખબર છે કે એ પાતે ભારતવર્ષને જેટલું ચડેલું જોવા ઇચ્છતા હતા, એટલું એમના કાળનું ભારતવષ ન ચડયુ.. પણ જ્યારે મુદ્દા ઉપદેશ બૌદ્ધધમ બન્યા અને પરદેશામાં ફેલાયા, ત્યારે તે પશુપક્ષીના નનની પવિત્રતાને અર્થ સાધારણ માસ કરે છે એવા રહ્યો નહિ. આ બાબતમાં સિલેશનના બૌધનાં આચાર્ અને માન્યતા કેવાં છે એ હું જાણુતે નથી, પણ બ્રહ્મદેશ અને ચીનમાં એણે કેવું સ્વરૂપ લીધું છે એની મને ખબર છે. ખાસ કરીને બ્રહ્મદેશમાં બ્રહ્મી બૌદ્દો એક પણ પ્રાણીને મારે નહિ, પણ બીજું કંઈ તેમને સારુ પ્રાણીને માટે અને તેનું માંસ રાંધીને તેમને પીરસે, તે તેમને વાંધા નહિ. હવે જો કાર્યકારણુના અટળ નિયમ પર આગ્રહપૂર્વક ભાર મૂકનાર જો કાઈ ધર્મગુરુ જગતમાં થયા હોય, તે। તે મૌતમ હતા; અને છતાં હિંદ અઢારના બૌદ્ધ મિત્રો પાતાનાં જ