પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કીનાં પરિણામો બની શકે તેમ ટાળવા માગે છે. પણ તમારી ધીરજ પર મારે શુટતી તાજી મૂવી ન જોઈએ. જે કેટલીક વસ્તુગ્બા તમારા ધ્યાન પર અણુવાનું મારું વ્ય મને જણાયું તેનો હું માત્ર સહેજ ઉલ્લેખ કરી ગયે। . અને એ વસ્તુએસ પર તમે ગંભીરપણે વિચાર કરેા તે સારુ પૂરેપૂરા અહથી અને તેથી જ નમ્રતાથી તમારી આગળ મૂકો. હવે એક વાત કહીને હું ભાષજી સમાસ કરીશ. કાલે રાત્રે સત્કારસમિતિના સભ્યોએ મને કહ્યું કે ખાદીને સિલાન સાથે શે! સબંધ છે એ મારે કાઈ એક સભામાં સમજાવવું, આ સદેશાના તમારી આગળ વિસ્તાર કરવાનો સમય નથી રહ્યો, પણ હું એનો સાર એ વાકષમાં આપવાનો પ્રયત્ન કરીશ, એક તે! એ, કે તમે જેમો બુદ્ધને તમારા હૃધ્યના સ્વામી ગણા છે, તેમને માચે ખુદ્ધની જન્મભૂમિનુ કઈક ઋણ છે. એ ભૂમિમાં બુદ્ધના લાખા વશજો, જેને માટે તેમણે પુરુષાર્થ કર્યો અને એને માટે તેમણે પ્રાણાપણું કર્યું, ત આજે દરિદ્ર દશામાં છે, કાયમના અડધા ભૂખમરે! ભાગવે છે. તેથી હું સૂચના કરવાની હિંમત કરું છું કે ખાદી એ તમારી અને તમારા હૃદયસ્વામીની વચ્ચે અનુસંધાન કરાવનારી વસ્તુ છે. જો તમે એમના ઉપદેશની મુખ્ય વસ્તુને અનુસરા, અને જીવનમાત્ર ક્ષણભંગુર હાવાથી જીવન પાર્થિવ વસ્તુ જ્મોના ત્યાગને સારું છે એમ ગણુશે, તે ખાદીના સદેશની સુંદરતા તમને તરત સમજાશે; કારણુ ખાદીના ખીને અથ છે સાદુ' જીવન અને ઉન્નત વિચાર. આ એ વિચાર સાથે લઈ જઈ તે બાકીનું બધું તમારી મેળે પૂરી લેજો, અને ખાદીના સંદેશાનો તમારા પોતાનો અર્થ ઉપજાવી કાઢો. તમે જે ગાઢ પ્રેમ બતાવ્યા છે તેને સારુ, માનપત્રને સારુ, અને આચાર્યશ્રીના માશીદને સારુ, ફરી તમારા ભાભાર