પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધર્મને નામે માંડ માનું છું. મને આશા છે કે જે વૃત્તિથી મે આ ના સંદેશ આપ્યા છે, તે જ વૃત્તિથી તમે એને ઝીલશે. એ સંદેશ ટીકાકારનો નથી, પણ પરમ મિત્રનો છે. એમ માનજો. તા. ૨૭-૧૧-૭ ૧૪. ધર્મને નામે ધાડ ઉદેપુર રાજ્યમાં શ્વેતાંબર દિગમ્બર વચ્ચે જે ઝધડા થયા તે વિષે મારી પાસે કાઈ ભાઈ એ છાપાંની કાપલી મેાકલી છે, અને મને સૂચવે છે કે તે જોઈ ને મારે મારા અભિપ્રાય આપવે. એક તા મારી માંદગીમાં એટલાં બધાં છાપાં આરીફાઈથી વાંચવાના અને સમય હાય નહિ; અને સમય હાય, શક્તિ હોય તેાયે હું માત્ર છાપાં વાંચીને કી માબતમાં અભિપ્રાય બાંધતા નથી, કાઈ એન બાંધવા જોઈ એ એમ માનું છું. તેથી એ પક્ષમાં કાણુ દાષિત અથવા વધારે દેષિત છે એ હું નથી જાણતો. પણ છાપાં ઠીક ઠીક તપાસતાં મારા મનમાં જે વિચાર આવ્યા રજૂ કરી નાખું છું. લખનારાઓની ભાષા પક્ષપાતસૂચક છે. એક બીજાને રાષિત ગણે છે તે પોતાને નિર્દોષ ગણે છે. મને આ ઝઘડામાં ને તે ઉપરના લેખેામાં, તથા હિંદુમુસલમાન ઝબ્રડામાં ને તેની ઉપરના લેખામાં તાત્ત્વિક ભેદ સુદ્ધ નથી લાગ્યા. હિંદુમુસલમાન ઝધડામાં વધારે ઝેર છે. ભાષામાં વધારે વેર છે. પણ ફેર માત્ર પ્રમાણુનો છે. હકીકત એ છે કે, આપણે ધર્મને જ ભૂલ્યા છીએ, સહુ પોતપેાતાને કક્કો ખરા રાખવા મથે છે. ધર્મ શું છે,