પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માં છે, તે પ્રેમ એળખાય, તેની કેમ રક્ષા થઈ શકે એ જાણવાની ઇચ્છા સરખી નથી રહી. ધ્યાધમ ના એટલે નાની પાસેથી તે માથી વધારે સારાની આશા ખાય. તે તે। સ્યાદ્વાદના પૂજારી છે, ઇજારદાર છે. તેમનામાં સહિષ્ણુતા હાવી જોઈએ. મતભેદ ધરાવનાર પ્રત્યે ઉદારતા હોવી જોઈ એ. જેટલે અંશે પેાતાને પેાતાનું સત્ય પ્રિય છે, તેટલે જ અંશે ખીજાને તેનુ ઢાય જ એમ માનવું જોઈ એ, જ્યાં વિરાધીની ભૂલ લાગે ત્યાંયે મનમાં રાખ ન લાવતાં દયાભાવથી કામ લેવું ઘટે. પણ સ્થાવાદ અને યાભાવ જૈન ધરામાં અને જૈન મંદિરમાં પણ કેમ જાણે પાથીઓમાં જ શેભતા હાય એવા ભાભાસ મને આ લેખેા વાંચતાં થયા, એવે અનુભવ ત થયાં જ કરે છે. જ્યાં યાને અમલ છે ત્યાં તે કીડિયારાં પૂરવામાં તે માäાં અચાવવામાં જ પરિમિત થઈ જતા જોવામાં આવે છે. અને આ યાષ પાળવાને ખાતર મનુષ્ય પ્રત્યે ક્રૂરતા વપરાય તે તેની ગણતરી ધર્મોમાં થતી જાણી છે. રાયચંદભાઈ તે કહેતા જ કે જૈન સિદ્ધાંત વાણિયાઓને ત્યાં વર્ષોં એટલે તેના વાણિયાશાઈ હિંસાખ થયા; જ્ઞાન અને વીરતા જે દયાનાં લક્ષણુ હાવાં જોઈ એ, તેમના પ્રાયઃ લાપ થયેા ને ધ્યા અને બીતાએ એ શબ્દો પર્યાયવાચક બની જઈ યા વગાવાઈ. વળી ધર્મને અને ધનને હાડવેર રહ્યાં. પણ જૈન મંદિરમાં લક્ષ્મીદેવીએ વાસ કર્યો એટલે ધન સિદ્ધાંતાને નિય તપશ્ચર્યાથી નહિ, પણ વકીલેાની લીલાથી અદાલતામાં થવા લાગ્યા. એટલે જે વધારે પૈસા આપે, તે પેાતાને ગમતા અમના નિણૅય લાવી શકે એમ થયું, આ ચિત્રમાં કદાચ અતિશયાક્તિ જારી, પણ નથી.