પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રેમથન પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થાય. આટલુંયે ન કરી શકે તે ધર્મનું નામ ભૂલી નમ્ર અની મૌન ધારણ કરે. તા. ૧૯-૬-૨૦ ૧૫ આસમાજ [ ‘ હિ‘દુમુસલમાન ’ એ લેખમાંથી આય સમાજને અંગેનો ભાગ અહી' આપ્યા છે. -પ્રકાશક] સ્વામી દયાનંદ સરસ્વતી માટે મને અત્યંત આદર છે,

  • માનું છું. એમણે હિંદુધની ભારે સેવા બજાવી છે.

એમના શૂરાતન વિષે ક્રાઈથી સવાલ કરાય એમ જ નથી. પણ એમણે પોતાના હિંદુધર્મને સાંકડે કરી નાંખ્યા છે. આ સમાજને ગ્રથસાહેબ સત્યા પ્રકાશ ’મે’ એ વાર વાંચ્યા છે. ચેરવડા જેલમાં નિવૃત્તિ હતી ત્યારે તેની ત્રણ નકલા મિત્રએ મને માલેલી. આવા મહાન સુધારકને હાથથી લખાયેલે આટલે નિરાશાદાયક ગ્રંથ મે’ ખીજો નથી જોયે.એમણે સત્યની અને નર્યાં સત્યની જ હિમાયત કરવાનો દાવા કર્યાં છે; પણ તેમ કરવા જતાં તેમણે અજાણ્યે જૈનધમ, બૌદ્ધધર્મ, ખ્રિસ્તીધર્મ અને ખુí હિંદુધર્મના પણ અર્થના અન કર્યાં છે. જેને આ ધર્મીની છેક સામાન્ય પણ એળખાણુ છે, તે આ મહાન સુધારક દૈવી ભૂલામાં સહેજે તણાયા છે એ સહેજે જોઈ શકે છે. તેમણે દુનિયા ઉપરના •એક સૌથી વધારેમાં વધારે સહનશીલ અને ઉદાર ધર્મને સાંકડી કરી મૂકવાના પ્રયત્ન કર્યાં છે; અને મૂર્તિભ જક હતા તાપણુ સૂક્ષ્મમાં સૂક્ષ્મરૂપે મૂર્તિ પૂજા સ્થાપવામાં જ એમના પ્રયત્ન પરિણમ્યા છે. કારણુ તેમણે વેદેશના અક્ષરે જો પાતે