પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ સમાજ છેવટે મારી તમને એક જ પ્રાર્થના છે. તમારામાંના લગભગ ણાખરા મારી ટીકા સામે વિરેાધ દર્શાવી ચૂકથા છે; અને તેનું દુ:ખ નથી. હું તમને ખાતરી આપું છું કે તમારા દુઃખથી હુ દુ:ખી થયે છુ. મે જ્યારે મારી ટીકા લખી ત્યારે તે દુ:ખી લિથા લખી હતી. અત્યારે, તેણે બ્રાનાં દિલ દૂભવ્યાં છે. એ જોઈ તેટલા જ દુઃખી થાઉં છું. હું કઈ તમારા વેરી નથી. બલ્કે, મારે! દાવા છે કે હું તમારા મિત્ર છું એ મૈત્રી પુરવાર તો કાળે કરીને જ થઈ શકે, તમારે ક્રાઈ ધર્મના વિરોધ નથી કરવા એમ તમારામાંના ધણાખરાએ મારા ઉપર મેકલેલા કાગળામાં છે. આમ છૅ તૅ મે આ સમાજની, તેના સંસ્થાપકની અને સ્વામી શ્રદ્ધાનંદજીની જે સ્તુતિ કરી છે તેને તમે અેમ ભૂલો છે!! આ સમાજે હિંદુસમાજના સડા દૂર કરવાનું જે કાર્ય કર્યું છે તેથી હુ અજાણુ નથી. હિંદુધને કલકિત કરનારી કેટલીયે કુપ્રથાએ તમે નાબૂદ કરી છે એ હું કયાં નથી જ્વણુતા પ મુલ ઉપર કાઈ જીવી શકતું નથી. હવે તે અક્ષરને એળગી ભાવનાને વિશાળ કરી ધર્માં સુધારનું કામ કરે. તમે ભલે ઇનકાર કરી છતાં હું કરીને કહું છું કે તમારી શુદ્ધિની પ્રવૃત્તિમાં મને ખ્રિસ્તી પાદરીએની ધર્મપ્રચાર પ્રવૃત્તિની જ આવી રહી છે. તમે એનાથી ઊંચુ પદ ભાગવે! એ જોવા હુ ઉત્સુક છું. જો તમે પેાતાનું જ ઘર સાફ કરવાને આગ્રહ રાખેા તાપણ, તમને સતાષ થાય તેટલું અને તમારા અધા વખતકે એટલું કામ તમને સહેજે મળે એમ છે. મારી પેઠે જો તમે પણ માનતા હૈ। ૐ આર્ય સમાજ એ હિંદુધર્મનું એક અંગ છે, તો હિંદુને હિંદુ ખનાવવા પાછળ થા. જો હિંદુધમાંથી આને દે! માનતા હોતા મને લાગે છે. હિંદુઓને મનાવવા સહેલ તથી. પ્રથમ તમારુ' સ્થાન નક્કી કરા. મે તમારા પર ટીકા કરી છે. કારણ હું અત્યારે.