પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

યસમયન ચાલી રહેલી પ્રજાકીય તેમ જ ધાર્મિક મહાપ્રવૃત્તિમાં તમારી પાસેથી કાળા ઇચ્છું છું. જો આ સમાજ, મને જે એનુ સાંકડાપણું જણાયું છે તે છેડી આજે વિશાળ દષ્ટિ ધારણ કરે, તે એનુ ભાવિ ઉજ્વળ છે, જો તમે કહેતા હૈ કે તમારામાં હવે વિસ્તારને સારુ અવકાશ નથી, તે! હું અવશ્ય દિલગીર થાઉં. અને જો એમ જ હાય તે હું તમારી ઉદારતા ન ભાળી શકું તેટલા સારુ તમારે મારા પર રાજ કરવા ન ઘટે, પરંતુ, મેારું પેટ રાખીને મારા અનુાનને સહી સમજી તે મટાડવા ધીરજપૂર્વક ઉદ્યમ કરવેા ઘટે. તા. ૧૬૧૪ 3 [ માંગડી ગુરુકુળના ઉત્સવ પ્રસંગે આપેલા વ્યાખ્યાનમાંથી આય સમાજની હું ટીકા કરું છું, પણ આ સમાજની સ્તુતિ પણ કરું છું. અને જે કાર્દિક સ્તુતિ કરે છે તેને ટીકા કરવાના અધિકાર રહે છે જ. બ્રિટિશ સામ્રાજ્ય સ્થપાયા પછી શિક્ષિતેને જનતાની સાથે માધ્યાત્મિક સંબંધને નાશ થયા, એ સંબંધના પુનરુદ્ધાર કરનાર આ સમાજ છે એમ મારુ' માનવું છે. . . . આ સમાજની ટીકા કરુ છુ, તમને કહુ છુ કે તમે વઢવાડ કરનારા ા, પણ આજે તમારું કામ કરવાને જ હું આવ્યે છુ….ાર પજાબીએને હું કહું છું કે જેમણે પૈસા આપ્યા હોય તે પણુ આપેા. કારણુ છું. અહીં સ્વીકાર કરવા માગુ છુ કે ગુરુકુલની મારફત હિંદુસ્તાનની સેવા થઈ રહી છે. તમારી ટીકા કરવા છતાં તમારે ત્યાગ નથી સમજતે એમ ન માનતા. તમારામાં ત્યાગતા ભરેલા છે જ. પણ એ ત્યાગથી તમે સંતુષ્ટ ન રહે. જે ત્યાગ બતાવવાની જરૂર છે તેના મુકાબલામાં આજના ત્યાગ કાં