પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિશ્વની સાક્ષસમાજે કરેલી સેવા જ નથી. પણ તમારા ત્યાગની હું સ્તુતિ કરું છું કારણ તમારી ત્યાગક્તિ જેટલીયે ખીજામાં નથી. જે ત્યાગવૃત્તિથી કરવામાં આવે છે તે કાય છે, ખીજું સ્વચ્છ’ છે. ન તમારી સ્તુતિ કરુ છુ તેથી ધેલા ન બનજો. તમે આપ્યું. તેથી એમ ન માનજો કે તમે પૂરુ' આપી દીધું. દાનને અર્થ જ એ કે વધારેમાં વધારે આપવું. જે સસ્થા પાછળ શ્રહાન દછના સર્વસ્વનો ત્યાગ હતા, તે સંસ્થાને માટે તમારાથી જેટલું અપાય તેટલું આપો. બીજા કશાં પરિણામ ન આવતાં હાય તેાયે સંસ્કૃતના અભ્યાસને ગુરુકુળે કાયમનું સ્થાન દીધું છે એ કઈ નાની વાત છે ?. ... દોન્ન કઈ સંસ્થામાં નથી હોતા ? પણ દેાષા છતાં ગુરુકુળની સંસ્થાની સેવા ઘણી માટી છે. એ ગુરુકુલને તમે સેવા, અને જીવંત રાખે. શ્રદ્ધાનંદજીએ કહેલું કે આ સંસ્થાને મારી તપશ્ચર્યા અને મારું બ્રહ્મચર્ય એ દાન છે. તમે કહેજો કે શ્રદ્ધાનજીની સસ્થાને જીવંત રાખવાને અમારાથી જેટલું દાન અપાય તેટલું આપીશું. તા. ૨૭–૩–૧૭ ૧૬. હિંદુધની બ્રાહ્મસમાજે કરેલી સેવા [ બ્રાહ્મસમાજની સ્થાપના રાજા રામમેાહન રાયે ૨૦મી ઓગસ્ટ ૧૯૨૮ને દિને કરી, એટલે ગઈ ૨૦મી આમ તેને ૧૦૦ વર્ષ થયાં. એ સ્થાપનાની શતાબ્દિ ઊજવવાને માટે અમદાવાદની પ્રાથનાસમાજમાં તે દિવસે ખાસ ઉપાસના થઈ હતી, અને પ્રસાચિત વ્યાખ્યાન આપવાની ષિન'ત્તિ ગાંધીજીને થઈ હતી. બ્રાહ્મસમાજની સ્થાપના ૧૮૨૮માં થઈ, પછી રાજા રામમહન રાય વિલાયત ગયા, પણ રાા દ્વારકાનાથ ટાગેરે સમાજને ચાલુ રાખી. ૧૮૪૨માં દેવેન્દ્રનાથ ટાગાર સમાજમાં જોડાયા અને અનેક વ સુધી સમાજના પ્રાણ રહ્યા.