પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ ભારત તેમ જ પી. સી. રાય મારફતે ઘણુ! બ્રાહ્મસમાજીએના પરિચયમાં આવ્યા, તે વખતે પ્રેા. કાથવટે ગેખલેને ત્યાં રહેતા હતા. એ અરસામાં મહય દૈવન્દ્રનાથ ટાગારને ત્યાં કંઈક ઉત્સવ હતા. અમને મહર્ષિનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. અમે ગાખલેની રજા લઈને નીકળી પડયા, અને ચાલતા ગયા. અમને મહિષનાં દર્શનની ઘણી ઇચ્છા હતી, પણુ એ એટલાખીમાર હતા કે તેઓ અમને ન મળ શકયા. કાથવટે તેા સસ્કૃતના પંડિત રહ્યા. એમને હિંદુ સ્તાનના ધર્મોના બડાળા પરિચય હાય જ, પણુ છું તેા જુવાન રહ્યો. તેથી મારાથી જેટલું સાંભળી શકાય તેટલું બધું સાંભળીને જાણી લેતે. બ્રાહ્મસમાજનાં મંદિરમાં પણ પડિત શિવનાથ શાસ્ત્રીને પરિચય પણ તે વખતે મને આ વેળા જ જતે યેા. ભ્રાહ્મસમાજમાં ત્રણ કાંટા છે એ મે’ જાણ્યું. પ્રતાપચંદ્ર મુઝુમદારનાં વ્યાખ્યાને સાંભળવા પશુ હૂ જતા. ત્યાર પછી ગાળમાં બ્રાહ્મસમાજને મારા પરિચય વખતે ગયેા. આ બધામાંથી હું જોઈ શકયો કે બ્રાહ્મસમાજે ગૃહ'દુધર્માંને એક જબરદસ્ત કાળા આપ્યા છે. ત્યારથી મારી કલ્પના એવી બધાઈ છે કે બ્રાહ્મસમાજે હિંદુસ્તાનના મુખ્યત્વે બગાળના ~ શિક્ષિતનગને ઉગારી લીધે છે. એને મે શિક્ષિતવના સંપ્રદાય તે વખતે માનેલે, આજે આટલા નિષ્ટ સબંધ પછી મારે એ જ અભિપ્રાય કાયમ છે. તે વખતે શિક્ષિતસમાજ ભયમાં હતા, કદાચ નાસ્તિક થઈ જાય એવા ભય હતા. મારા ભારતવષને વિષે એવા માહ છે કે હું માનું છું કે ભારતવર્ષોમાં માણુસને એકાએક નાસ્તિક થવું ને રહેવું અસભવિત છે. ભારતવર્ષમાં ધર્મની ભાવના ઘણી છે. તે ઘણી વેળા વહેમ, જડતાનું, વેવલાપણાનુ રૂપ લે છે છતાં