પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સસસ થન જ ધર્મનું સ્વરૂપ અપાતું હૈય, ત્યાં શિક્ષિતવગ સામેથ ક્રમ ડી શકે ? એના મનમાં એ ક્રમ ઊતરી શકે? રામમાડન રાયપેતાના જારા ઉકેલીને એસી રહી શકતા હતા, પાતાનું સમાધાન વૃદ્ધો પાસેથી મેળવી શકતા હતા. પણ તેઓ તે સુધારક હતા. પેાતાને જડી તે વસ્તુ ખિસ્સામાં કે તાળાનૂ'ચીમાં સધરી રાખે એવા નહેાતા. તેથી તેમણે પે!તાના વિચારા પ્રગટ કર્યાં, ખીજાને તેમાં ભેળવ્યા, ને ! સમાજની ઉત્પત્તિ થઈ. છતાં એ સમાજ ટકી ન શક્ત, જો એમાં મર્હષ વેદ્રનાથ ટાગાર જેવી વ્યક્તિ ભળી નહાત તા. ટાગાર કુટુએ ખંગાળના જીવનમાં, હિંદુસ્તાનના જીવનમાં અને આગળ જઈને કહે તે જગતના જીવનમાં કેટલા મેટા ફાળા આપ્યા છે તે ભવિષ્ય નક્કી કરશે. જેએ હિમાલયની તળેટીમાં વસે છે. તેઓ હિમાલયની પૂરી શૈાભા નથી જોઈ શતા, તેમ ટાગોર કુટુંબના કાળે ધર્મના ઇતિહાસમાં કેટલે છે તે આપણે કી નથી શકતા. આપણે એનાથી અંજાઈ જઈએ છીએ. તેમાંયે રવીનાથ ટાગેરે તે આંક વાળ્યો છે. એ પ્રભાવ બ્રાહ્મસમાજના છે. બ્રાહ્મ સમાજે ખુદ્ધિનાં દ્વાર ખુલ્લાં કર્યો, છતાં શ્રદ્ધાનું સ્થાન કાયમ રાખ્યું. મહર્ષિ દેવદ્રનાથ ટાગેારને એમાં બહુ માટે ફાળે છે. બ્રાહ્મસમાજ સંકુચિત થવાના ભય એક વાર હવે; ખ્રિસ્તાધમની અસર એટલી બધી વધી ગઈ હતી કે વેધમ સાથેના સંબધ તેૉડી ના ખત; પણ દેવદ્રનાથનાં તપશ્ચર્યાં અને જ્ઞાનથી બ્રાહ્મસમાજ ભયમાંથી ઊગરી ગયા અને હિંદુધર્મની શાખા જ રહ્યા.

બ્રાહ્મસમાજને ફાળા સે વર્ષ પછી કવા મેસીએ, તા એ સમાજની સંખ્યા પરથી ન આંકવા જોઈ એ. એની સા માછી છે. એ સપ્લાની વૃદ્ધિમાં કાયેલી સંસ્થા