પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મ તેમને સમજાવ્યું કે ઈશ્વરને નામે લીધેલી પ્રતિજ્ઞા તોડનાર પર ઈશ્વર શે, રાજા પણ એની રક્ષા નહિ કરી શકે. એ ધર્મ વાટે તેમણે સ્ત્રીઓમાં પણ જાગૃતિ આણી. હું કહેવા એ માગું છું કે શિક્ષિતવને જો લેાકસેવા કરવી હશે, તા તેમાં ને ધમ હુ હાય તે! કમાન ઢીલી જ છે. મારી પાસે જુવાનાના સંખ્યાબંધ કાગળ આવે છે, તે પેાતાની અનેક કુટેવાની વાત દુ:ખથી લખે છે, અને પોતાના જીવનની શૂન્યતાની વાત કરે છે. એમને દાક્તરી સલાહ શી આપું ? વૈકીય સલાહ આ બાબતમાં આછામાં એછી કામની છે. કુટેવામાંથી ખરી મુક્તિ એ વસ્તુ શ્વિરની પ્રસાદી વિના ન મળી શકે એમ ધમ પોકારીને કહે છે. યુવાવગ જો એ મેળવવા ઇચ્છતા હેાય તે। આજે આ શુભ પ્રસંગે આપણુને કરે છે કે ગમે તેમ કરીને ધર્મને આપશુા જીવનમાં જે સ્થાન હોવું જોઈએ તે આપવું. છેવટે યુવકવર્ગને હું અખાની વાણીમાં કહેવા માગું છું : •સૂતર માવે તેમ તું રહે જેમ તેમ ીને હરિને કહું.’ તા. ૨૬-૮-૧૯ ૧૭. સાચી અંતરષ્ટિ આર્યસમાજી ભાઈ એ હિંદીમાં લાંખે કાગળ એના સાર આ પ્રમાણે છે : લખ્યું છે. ૧. સમાજમાં ઊંચું સ્થાન મેળવવા માટે રજના હિંદુ રહે એ ઠીક, કે તેઓ ખ્રિસ્તી અથવા મુસલમાન થાય તા પશુ એ જ ગરજ સરે એમ છે ? એક ૨. માસની અસ્પૃશ્યતા એની ન્યાતના નામ ઉપરથી જ નક્કી નથી થતી?