પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મસ થન સમાધાન મળે છે. અને જે પ્રમાણે કોઈ પણ પતિને પેાતાની સ્ત્ર પ્રત્યેની વધાદારી ટકાવવા માટે બીજી બધી સ્ત્રીઓ ઊતરતી છે, હીન છે, એમ માનવાની જરૂર નથી, તે જ પ્રમાણે પોતાના જ ધર્મને વળગી રહેનાર માણુસે બીજા બધા ધર્મો પેાતાના ધર્મ કરતાં ઊતરતા છે એમ માનવાની જરૂર નથી. એ જ ઉપમા જરા આગળ લખાવીએ તે એમ કહી શકાય, કે પેાતાની પત્ની પ્રત્યે નિષ્ઠા જાળવવા માટે એની અંદર રહેલી ઊપા વિષે માંધળા રહેવાની જરૂર નથી, તે જ પ્રમાણે પોતાન ધર્મ પ્રત્યેની નિષ્ઠા જાળવવા માટે પેાતાના ધમમાં રહેલી એમેક પ્રત્યે આંધળા થવાની જરૂર નથી. એટલું જ નહિ, પણ જો આંધળાપણું પેાતાના ધર્મને વળગી ન રહેવું હેાય, પણ ખરેખરી નિષ્ઠા કેળવવી હોય તે પોતાના ધર્મમાં રહેલી ઊંજીપાનું તીવ્ર ભાન હાવું જ જોઈ એ, અને એ ઊપા દૂર કરવાના સાચા ઉપાયે વિષેની ઉતા પશુ તેટલી જ હાવી જોઈ એ ધર્મ વિષેની મારી માન્યતા આવી હાવાથી હિંદુ’ની ખાસ વિશેષતા અથવા ખૂખીએ તપાસવાની મારે કશી જરૂર નથી. વાચક એટલી ખાતરી રાખે, કે હું જે હિંદુ રહ્યો છું તે કાંઈ એની અનેક સુંદરતા જાણ્યા વગર ન રહી શકત; પણ એ સુંદરતા જ ધર્મમાં છે, બીજા ધર્મમાં નથી એમ જોવા ું નથી એસતા. અને તેથી જ ખીજા ધર્મનું જ્યારે હું અવલોકન કરું છું, ત્યારે દોષ શોધનાર ટીકાકાર તરીકે નહિ પણ ભક્તની ષ્ટિથી, ખીજા ધર્મોમાં પશુ મારા ધમ જેવી જ સુંદરતા જોવાની આશાએ, અને મારા ધર્મોમાં નથી એવી કા સુંદરતા મીજાના ધર્મમાં જડી આવે તો તે મારા ધર્મોમાં દાખલ કરવાના હેતુએ જ. મારા " તા. ૧૩-૩