પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૮. રામનામહિમા { ‘રામનામહિમા ‘ એ લેખમાંથી નીચેના ભાગ આપ્યા છે. -પ્રકાશકી . રામનામ એટલે શું ? પે!પટની જેમ રટવું તે ? અવશ્ય નહિ. એમ હેય તા તા આપણે બધા એ નામ ગાખીને તરી જઈ એ. રામનામનું ઉચ્ચારણુ હૃદયથી જ થવું જોઈ એ. પછી તેનું ઉચ્ચારણુ ભલે શુદ્ધ ન ડાય. હ્રદયની તાતડી મેલીને સ્વીકાર શ્વિરના દરબારમાં થાય છે. હ્રદય ભલે મરા મરા ' પાકારે, છતાં હૃદયપેાકારની નોંધ જમેપાસામાં થશે. મુખ ભલે રામના શુદ્દોચ્ચાર કરે, પણ હૃદયને સ્વામી રાવણુ હશે, તે પેલા શુદ્દોચ્ચાર પણ ઉધારપાસામાં જ લખાશે. • સુખમેં રામ બગલમેં છૂરી વાળા ખગભગતને સારુ રામનામને મહિમા તુલસીદાસે નથી ગાયા. તેવાના સવળા પાસા અવળા પડશે ને જેણે હૃદયમાં રામને સ્થાન આપ્યું છે તેના અવળા પણ સવળા પડશે. ‘ બિગરી ' ને સુધારનાર રામ જ છે તેથી ભક્તકવિ સૂરદાસે ગાયું ભગરી કૌન સુધારે ? " રામ બિન ભિગરી કૌન સુધારે રે ? નની ની કે સબ કાઈ સાથી બિગરી કે કાક નાહિ ; એટલે વાંચનાર ખેલ છે. જ્યાં વાચા ને ખૂબ સમજી લે, કે રામનામ હૃદયના મનનું સામ્ય નથી, ત્યાં વાચા એ વળ મિથ્યાત્વ છે, દભ છે, શુદુજાળ છે. એવા ઉચ્ચારણુથી જગત ભલે ખેતરાય, પણ અંતર્યંમી રામ કઈ છેતરાવાના છે? સીતાએ આપેલ મણુકા હનુમાને ભાગ્યા ક્રમર્ક દર રામનામ છે કે નહિ એ તેણે જોવા માગ્યું.