પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


શિક્ષણ સ્ત્રીઓને મળવું જોઇએ. પણ એ વાત પર દુર્લક્ષ કરી પુરૂષની માફક બી. એ. એમ. એ. થવા માટે કેટલીક સ્ત્રીએ ધમપછાડા કરે છે તે તે જ શિક્ષણને સરકાર, સરકારી અમલદાર અને નિકા તરફથી મદદ મળે છે. પણ ઘણાંને ઉપયાગી થઈ પડે એવા, તે એછા શ્રમે મળતા વિશેષ જરૂરના શિક્ષણ તરફ કાઈનું ધ્યાન દોરાતું નથી. તેથી અંગ્રેજી ભાષા ને સરકારમાન્ય પરીક્ષાની ભુરાથી જે ઘેલા થયા નથી એવા લેાકાએ યેાગ્ય વિચાર કરી સ્ત્રીએને માટે યેાગ્ય શિક્ષણના પ્રચારના કાર્ય ને સરકારનેા ટેકા ને મદદ મેળવવા માટે જુદી જુદી કાઉંસિલમાં પ્રયાસ કરવા જોએ. તે જ સ્ત્રીશિક્ષણના પ્રચારનું કામ ઝડપથી આગળ વધશે. તેમ નહિ થાય તે હાલ પ્રમાણે કીડીની ચાલે જ ચાલવું પડશે. પ્રકરણ નવમુ મહિલા–વિદ્યાપીઠ વિષે લોકમત. આની અનેક પ્રકારે સેાટી કરવી જોએ. પહેલાં વિરેાધી માને વિચાર કરીએ. “ન શ્રી સ્વાતંત્ર્યમતિ ” આ વચનને મહત્વ આપનારા જુના વિચારના લોકાને સ્ત્રીઓનું શિક્ષણ બિલકુલ પસંદ નથી. સુશિક્ષિત લાકામાં પણ એક વર્ગ એવા છે કે જેને ‘ સ્ત્રીઓને પ્રાથમિક શિક્ષણ કરતાં વિશેષ શિક્ષણની જરૂર નથી ' એમ લાગે છે. આ બેઉ વર્ગને વિશેષ મહત્વ આપવાનું કારણ નથી. આ ઉપરાંત બીજા એ ન્હાના પણ વજન- દાર પક્ષ વિદ્યાપીઠના વિરેાધ કરે છે. તેમનું મુખપત્ર ‘ ઇંડિયન સેાસ્યલ રિફાર ’ છે તે શ્રીયુત્ કે, નટરાજન તેના સંપાદક છે. જે અતિશિક્ષિત લાકાતે એક વર્ગ છે. તેમનું કાઇ ખાસ મુખપત્ર નથી. આ એ પક્ષના મતને પહેલાં ઉલ્લેખ કરીએ. આ લાકેાને વિદ્યાપીઠમાં અપાતા શિક્ષણથી સંતેાષ થતા નથી. આમાંના કેટલાકેાએ આ ચળવળને દ્રવ્યદ્વારા મદદ કરી છે. અને કેટલાક વિદ્યાપીઠની સેનેટના સભાસદો હતા તે હજી પણ છે. એક ગૃહસ્થે . My heart goes with you but my head is with the Indian Social Reformer '– મારૂં હૃદય તમારી તરફ ઢળે છે; પણ બુદ્ધિ તા ઇંડિયન સાશ્યલ રિફારને માને છે, ” એવા ઉદ્દગાર કાઢયા. હતા. ઇંડિયન સાશ્યલ રિફા`રમાંના કેટલાક ઉતારા શરૂઆતના એક પ્રકરણ- માં આપેલા છે. બીજા કેટલાક ઉતારા આ નીચે આપ્યા છે. તે પરથી એ પક્ષને મત સમજી શકાશે, સમજી શકાશે. Portal