ટેકા આપીએ છીએ. સ્ત્રીએના શિક્ષણ માટે સગવડ આપવાનું કાર્યાં
એટલું જરૂરનું અને વ્યાપક છે કે કાઇ ખાસ પતિ કે ચેાજના જ સારી છે
એવેા આગ્રહ રાખવા એ મૂર્ખાઇભર્યું ગણાય. ચાલુ પરિસ્થિતિમાં શિક્ષણની
કઇ યેાજના સૌથી સારી તે ઉપયેાગી થઇ પડે એ નક્કી કરવા માટે ભિન્ન
ભિન્ન અને વારંવાર થતા પ્રયાગાની જરૂર છે. ”
"C
we are opposed, and have been so all along,
to the idea of a separate University for Women.
The sole object of a University is the promotion and
advancement of learning. There is no sex in know-
ledge. A separate Women's University has always
seemed to us to be reminiscent of the medieval
Hindu prohibition of sacred learning to women and
Sudras—a prohibition based on a conception that has
degraded the position of women in Hindu Society.”
(The Indian Social Refomer, 20th July, 1920)
“સ્ત્રીએ માટે સ્વતંત્ર વિશ્વવિદ્યાલય હાવું જોઇએ એ કલ્પના સામે
અમારા મૂળથી જ વિરેાધ હતા ને હાલ પણ છે. કાઇ પણ વિશ્વવિદ્યાલયના
હેતુ જ્ઞાનની પ્રગતિ ને અભિવૃદ્ધિ એ જ હાઇ શકે. જ્ઞાનમાં સ્ત્રી અને પુરૂષના
ભેદ હાઇ શકે નહિ. સ્ત્રીઓ માટેની સ્વતંત્ર વિદ્યાપીઠ અમને મધ્યયુગમાં
સ્ત્રીએ અને શુદ્ધ માટે વેદાધ્યનની બંધી હતી તેની યાદ આપે છે. આ બંધીની
પછવાડે જે ભાવના હતી તેને લીધે જ હિંદુ સમાજમાં સ્ત્રીને દરજ્જો
ખરાબ થતા ગયા છે. ’’ ( ઇડિયન સાશ્યલ રિફા૨, ૨૦ મી જુલાઇ, ૧૯૨૦ )
“ Sir Hormasji Wadya, presiding at the last
annual meeting (Opening Ceremony ) of the Poona
Women's University, laid his finger on the weak spot
of the Institution when he advised the College Autho-
rities to give due and proper attention to
the study
of the English language and literature which must,
he said, remain the lingua franca of the Indian
nation for a long time to come, and which, therefore,
deserved to be studied more carefully than merely as
ortal
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૦૬
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ
