પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


is no more typical of Japanese, than Prof. Karve's of Indian, Women's aspirations. Instead of chiding the public for their · lack of moral courage'—where does moral courage come in, we wonder-Prof. Karve would do well to adopt Sir Hormusji's suggestion* which has all along been also ours, and convert his University into a women's of college affiliated to the Bombay University. A good college is better than a doubtful University. (The Indian Social Reformer, 30th June, 1993) “પૂનાની સ્ત્રીઓની યુનિવર્સિટીની ગઈ વાર્ષિક સભાના (કાલેજની ઇમારતના પ્રવેશ સમારંભના) અધ્યક્ષ હેારમસજી વાડીઆએ કહ્યું હતું કે ભવિષ્યમાં ઘણા વખત સુધી હિંદુસ્થાનમાં વિચારવિનિમયની સર્વસામાન્ય ભાષા અંગ્રેજી જ રહેવાની, તેથી માત્ર સેકન્ડ લેંગ્વેજ તરીકે ધ્યાન અપાય તેથી વિશેષ ધ્યાન એના પર અપાવું જોઇએ. આમ કરવામાં તેમણે સંસ્થાના દોષસ્થળનું સચાટ દિગ્દર્શન કર્યું છે. સર હારમસજી વાડિયાને આભાર માનતાં ા. કવેએ “સ્ત્રીએના શિક્ષણ માટે ભારતવર્ષીય મહિલા વિદ્યાપીઠે જે સગવડા કરી આપી છે તેનેા લાભ લેવા લાકા રાજી હાતા નથી અને તેમનામાં નૈતિક ધૈય તે ગુણગ્રાહકતાને અભાવ છે તે બદલ મને શેાક થાય છે’’ એવાં વચન કહ્યાં હતાં એવું પ્રસિદ્ધ થયું છે. શિક્ષણમાં પ્રયાગા થવા જ જોઇએ, તે સ્ત્રીએ માટે સ્વતંત્ર અભ્યાસક્રમની જરૂર છે એ કલ્પના આધુનિક હિંદુસ્થાનને ગ્રાહ્ય થાય એવી નથી એ દર્શાવવા માટે પણ પ્રૂા. કએ કરેલા પ્રયાગ ચવાની જરૂર હતી. પેાતાની પુત્રીને અને તેટલું ઉત્તમ શિક્ષણ આપવું એવું જેને ઉત્કટ રીતે લાગે છે તે સહજ જ પેાતાની પુત્રીને સરકારી માન્યતા- વાળી વિશ્વવિદ્યાલયને જોડેલી શિક્ષણસંસ્થામાં મેાકલે છે. “અમારૂં શિક્ષણ એટલે રાષ્ટ્રીય શિક્ષણુ” એવું કહેવાને ધ્રા. કવેના અધિકાર હાલમાં ચરખા- પંથી શિક્ષણશાસ્ત્રનાએ ખુંચવી લીધા છે. હાલ સધળા લેાકાને ખબર છે કે જાપાનની વિદ્યાર્થીનીએ માંહેની ઘણીખરી પુરૂષા માટેના વિશ્વવિદ્યાલયમાં જાય છે, અને હિંદી સ્ત્રીએની આકાંક્ષાનું જેટલે અંશે ધ્રા. કનું વિશ્વ-

  • આ વાત ખરી માનીએ તેપણ નપાનમાં પુરૂષાની યુનિવર્સિટીમાં પણ

નપાની ભાષા એ જ ખેાધભાષા છે એ ભૂલવું ોઇએ નહિ. એ ઉપરાંત ત્યાંની સીએની યુનિવર્સિટીનું કામ પણ ઘણું સારૂં ચાલે છે. આ જ મહિનામાં (એપ્રિલ ૧૯૨૮ ) તે યુનિવર્સિટીના રીપ્ટ નુબિલીના એટલે પચ્ચીસમા વાર્ષિક સમા લ