પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
મહિલા–વિદ્યાપીઠ વિષે લોકમત..


વિદ્યાલય એ મૂર્ત સ્વરૂપ છે, તેટલું જ જાપાનની સ્ત્રીએની આકાંક્ષાનું જાપાનની સ્ત્રીએની યુનિવર્સિટી છે. નૈતિક ધૈ'ના ( અહિં નૈતિક ધૈય ા ( પ્રશ્ન શી રીતે ઉભા થાય છે એ કૈાને ખબર ! ) અભાવ માટે લેાકાને દોષ દેવાને બદલે પ્રા. કવે સર હારમસજી વાડીઆએ કરેલી સૂચના+(અમે આજ સુધી એજ સૂચના કરતા આવ્યા છીએ) માન્ય કરી પોતાની યુનિવર્સિટીનું સ્ત્રીઓની સઁાલેજ તરીકે રૂપાંતર કરી તેને મુંબાઇની યુનિવર્સિટી સાથે જોડી દે તે ઘણું સારૂં. નામની વિદ્યાપીઠ કરતાં સુવ્યવસ્થિત રીતે ચાલતી કાલેજ ધણી સારી. ( ઈંડિયન સાશ્યલ રિફાર, ૩૦ જુન ૧૯૨૩.) ૯૧ “ From the first, we have made no secret of our opinion that the Women's University represented. a retrograde step in the movement for the elevation of the status of women in this country to something like equality with men. The education proposed to be given in it was planned to suit the prejudices, of the average Indian...This concession to popular prejudice, however, has not helped to popularise the University, which after so many years and so much propaganda, has on its rolls fewer women than are to be found in the Fergusson and New Poona College.. The fact is that those who think of the education of women at all seriously prefer the established Uni- versities where at any rate the idea of the intellectual disparity between men and women is not emphasised as in the Women's University.*< થવાના છે તે નિમિત્તે આખા જગતની સ્રીએના કામનું પ્રદર્શન ભરાવાનું છે. આ કામ વાડ્મય, કલાકારશલ્ય, ભૈાતિક અગર આધિભૌતિક શાસ્ત્રો, રાજનીતિ, અર્થશાસ્ત્ર, શિક્ષણરાાસ્ત્ર, ગાયનવાદન, ધર્મ, સમાજસેવા વગેરે વિષયના સબંધનું હાવું જોઇએ એવું ઠરાવ્યું છે. આ પ્રદર્શનમાં હિંદુસ્થાન માટે એક ખાસ વિભાગ રાખ્યા છે, તે તે વિભાગની વ્યવસ્થા મૅડમ યુકી હિરાટા કરે છે. આ બધી હીલચાલ જાપાનની સીએની યુનિવર્સિટી કરે છે. + સર હારમસદની સૂચના અંગ્રેજી પ્રત્યે વિશેષ ચાન આપવાની છે તે પ્રમાણે કરવામાં આવ્યું છે. ==°

  • The Women's

University does not emphasise the iden. he ides ___ /