સ્ત્રીઓને દરજજો વધારી આખરે પુરૂષની સમાન કરવા માટે આ
દેશમાં જે હિલચાલ ચાલે છે તેની દૃષ્ટિએ સ્ત્રીએની યુનિવર્સિટી એ પાછળ.
પગલાં ભરનારી સંસ્થા છે એમ અમને લાગે છે, તેતે પ્રમાણે અમે પહેલે-
થી જ કહેતા આવ્યા છીએ. તેમાં અપાતા શિક્ષણની યેાજના સામાન્ય
હિંદી પુરૂષના પૂર્વંગ્રહને પ્રિય થાય એવી કરવામાં આવી છે. પરંતુ આવા
લાકછંદાનુવનથી પણ યુનિવર્સિટી ખાસ લેાકપ્રિય થઇ શકી નથી.
આટલા વખત પછી તે આ કલ્પના લાકપ્રિય કરવાના આટલા પ્રયાસ પછી
પણ ફર્ગ્યુસન કૅાલેજ અને ન્યૂ પૂના કૅાલજમાં ભણતી વિદ્યાર્થીનીએના જેટલી
સંખ્યા પણ તે વિદ્યાપીઠમાં થઇ નથી. ખરી વાત એ છે કે જે કાઇ ઘેાડી ઘણી
ગંભીરતાથી પણ સ્ત્રીશિક્ષણ સંબંધી વિચાર કરે છે તે પેાતાની પુત્રીને
સર્વ સામાન્ય યુનિવર્સિટીમાં મેાકલવાનું જ પસંદ કરે છે; કારણ કે એમાં બી
કંઇ ન હોય તાપણુ ઈંડિયન વીમેન્સ યુનિવર્સિટીમાં સ્ત્રીપુરૂષમાં બૌધિક
દિષ્ટએ ભેદ છે એ કલ્પના પર જેટલા ભાર મૂકવામાં આવે છે× તેટલેા
તેમાં મૂકવામાં આવતા નથી.
૯૩. આ ઇલાકામાં સ્ત્રીએ માટે જુદી વિદ્યાપીની જરૂર છે એ સિદ્ધ કરવા માટે એક ખીજું એક કારણ આપવામાં આવે છે; તે એ કે આ યુનિ- ર્સિટીમાં માતૃભાષા એાધભાષા તરીકે વપરાશે. શરૂઆતમાં બધી માધ્યમિક શાળામાં લગભગ મૅટ્રિકયુલેશન સુધી માતૃભાષામાં જ શિક્ષણ અપાય છે. હિંદી લેાકાના ઉચ્ચ શિક્ષણ વિષે જોઇએ તે મિ. ફિશર, ડૅા. પરાંજપે ને સર મહાદેવ ચૌખલ એ બધાનેા એવા મત છે કે “અંગ્રેજી એ આખા હિંદી રાની સર્વસામાન્ય ભાષા છે, એટલું જ નહિ, પણ તે સ તાત્વિક જે વ્યાવહારિક શાસ્ત્રોની નવી નવી કલ્પના વ્યકત કરવાના સામર્થ્યવાળી સર્વ આધુનિક જગતની ભાષા છે. એ દૃષ્ટિએ તેને મહત્વનું સ્થાન આપવું જોઈ એ. ડા. પરાં- જપેના નામ પરથી સહજ યાદ આવે છે કે મુંબાઈ યુનિવર્સિટીને લગતી જ પણ માત્ર સ્ત્રીએ માટે જુદી કૅાલેજ કાઢવાની કલ્પનાના વિરોધ કરનાર ગૃહસ્થ આ યુનિવર્સિટીના વાસ ચ્ન્સેલર છે એ વિલક્ષણ વિસંગતિ છે. × આ વાત ખરી નથી.
- આ વિષે મહિલા વિદ્યાપીઠના ચાલકામાં મતભેદ નથી. માતૃભાષાને ખેાધ-
ભાષા તરીકે રાખી અગ્રેજીને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ભાષા તરીકે રાખી પવામાં આવ્યું છે.