અમારા મત પ્રમાણે દશ વર્ષ પૂર્વે કદાચ સ્ત્રીએની યુનિવર્સિટી કાઢવાનું
સમર્થનીય હશે, પરંતુ હાલ તેા મુંબાઇ યુનિવર્સિટીએ પેાતાના અભ્યાસક્રમ
વિવિધ તે સ્થિતિસ્થાપક કરેલા હાવાથી સ્ત્રીએની યુનિવર્સિટી ચાલુ રાખ-
વાનું કઇ જ કારણ નથી. પૂનાની સ્ત્રીઓની યુનિવર્સિટી ભાવિ પૂના વિશ્વ-
વિદ્યાલયને લગતી એક કાલજ થઇ જાય તે ઘણું સારૂં થાય. વીસ પચ્ચીસ
કન્યાઓ માટે ખાસ એક યુનિવર્સિટી ચલાવવામાં કઈ ફાયદો નથી. હાલ
આ યુનિવર્સિટી પાછળ મેાટી રકમ ખર્ચવામાં આવે છે તેને વિનિયેાગ
પૂના વિશ્વવિદ્યાલયમાં સ્ત્રીએ માટે ખાસ સગવડે રાખવામાં આવે તે
ધણું ઉત્તમ થાય. (ઇંડિયન સેાસ્યલ રિફ્ામર, તા. ૪ જુલાઇ, ૧૯૨૫.)
“ Sir Moropant Joshi's address at the annual
function held last Sunday to confer degrees on about
half a dozen women students of the Poona Women's
University, was in the nature of a special pleading
for that institution. His position demanded Sir Moro-
pant to speak up for the University, but his encomi-
um was not warranted by the figures which he him-
self quoted. If after strenuous propaganda work
carried on all over India, in season and out of season,
to enlist students for it, : the institution can only
show 40 students on its roll after nearly a decade of
its existence, it can be valued only as a failure. Either
the ideal of the Indian Women's University in which
the fictitious importance' attached to English in the
other Universities has been transferred to wifehood
and motherhood, does not appeal to the generality of
women or they are averse to being shunted off from
the common track of education. Sir Moropant thinks
← Propaganda is for rousing people to think of the desirabi-
lity of a departure from the established routine and to collect
subscriptions and not for enlisting students.
te Portal
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૧૨
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ