પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


જ આપેલા આંકડાનેા આધાર નથી. વિદ્યાર્થીનીએત્ર મેળવવા માટે આખા હિંદુસ્થાનમાં વેળા કવેળા પ્રચારકાર્ય કરવા છતાં દશ વર્ષ પછી પણ આ યુનિવર્સિટીમાંથી ૪૦ ગ્રેજ્યુએટથી વિશેષ વિદ્યાથીનીએ જી. એ. થઈ નીકળી નથી, એ પરથી આ પ્રયત્ન નિષ્ફળ થયા છે એમ કહેવામાં હરકત નથી. એ વસ્તુમાંથી એક તા ખરી હોવી જોઈ એ–કાં તેા ખીજી યુનિવર્સિટી- એમાં ઇંગ્લીશ ભાષાને કૃત્રિમ મહત્વ દેવામાં આવે છે તે કાઢી નાખી તેની જગાએ પત્નીત્વ તે માતૃત્વને મહત્વ આપવાનું ભારતવર્ષીય મહિલાવિદ્યા- પીડનું ધ્યેય સામાન્ય સ્ત્રીને પસંદ નથી કે શિક્ષણને સમાન્ય મા તજી બાજુએ ચડી જવાનું એને પસંદ નથી. સર મારાપતા મત એવેા જણાય છે કે દરેક સ્ત્રીને લગ્ન કરવાની તક મળે છે માટે એને અનુરૂપ સ્ત્રીઓનું શિક્ષણ હાવું જોઈ એ. આર્થિક દૃષ્ટિએ લગ્નની જરૂર છે એ વાત આપણી સ્ત્રીએ ન માનતી થાય એ એમના મનની સબળતાનું ચિન્હ ગણાશે. હિંદી સ્ત્રીઓના શિક્ષણની બાબતમાં ભારતવષીય મહિલાવિદ્યાપીઠે જે કંઇ કર્યું છે તેથી વિશેષ કંઇ કરવાનુ હવે રહ્યું નથી એવું ખતાવવાનેા કેટલાક લેાકે શા માટે પ્રયત્ન કરે છે તે અમે સમજી શકતા નથી. ખરૂં જોઇએ તે। આ યુનિવર્સિટીની સેનેટમાં ઉચ્ચ ને જવાબદાર સ્થાન ભાગવતા ઘણાખરા સભાસા પેાતાની પુત્રીને સરકારી માન્યતાવાળી યુનિવર્સિટીમાં ભણવા માકલે છે. હિંદી જનતા ક્રાઇ સંસ્થાને તદ્દન ત્યાજ્ય ગણે નહિ, પણ દાણા તે ભુસા વચ્ચેને ભેદ પારખવા જેટલું ડહાપણ તે તેનામાં છે જ. અમારૂં કહેવું એ છે કે આપણે સ્ત્રીઓની પ્રગતિ પર મર્યાદા મૂકવાનું ને શિક્ષણની આખતમાં “તમારે અહિં સુધી જ જવાનુ છે, આગળ નહિ,” એમ કહેવાનુ છેાડી દેવું જોઇએ.+ ભારતવર્ષીય મહિલાવિદ્યાપીઠ વિષે અમાર - × પ્રચારકા પ્રચલિત શિક્ષણપદ્ધતિથી જુદા પ્રકારની પદ્ધતિના અભ્યાસક્રમ- ની આવશ્યકતા છે એ વિષે લેાકાને વિચાર કરાવવા ને ફંડ ઉધરાવવા માટે હતું. ને નહિ કે વિદ્યાથીનીએ મેળવવા માટે વિદ્યાથીનીએ મેળવવાનું કામ સહેલું નથી. તે તેા ધીરે ધીરે જ થઈ શકે ને થાય છે.

  • જનતાની વિવેકરાતિ આવા સર્ટિફિકેટને લાયક છે કે નહિ તે વિષે મને

રાકા છે. સુશિક્ષિતામાં પણ વિવેકશક્તિને અભાવ નજરે પડે છે. પડેલા ચીલે જ ચાલવાની પ્રવૃત્તિ ઘણાંને નવીન પ્રયાગથી દૂર રાખે છે. + આ વાત મહિલાવિદ્યાપીઠના ચાલકાને બધી રીતે માન્ય છે. વિદ્ય પીઠના ચાલુકામાંથી કોઈને મત આવી મર્યાદા મૂકવાના પક્ષમાં નથી. કાઈને મત આવી મર્યાદા ચકલા Portal