પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
મહિલા–વિદ્યાપીઠ વિષે લોકમત..


મનમાં વૈષમ્ય નથી; પણ તેની વાસ્તવિક યાગ્યતા કરતાં તેને ઘણું વધારે મહત્વ આપવામાં આવે છે તેને વિરોધ કરવાની અમને જરૂર લાગે છે. ( ઇંડિયન સાશ્યલ રિફા'ર, ૩જી જુલાઈ ૧૯૨૬. ) ગયા ડિસેંબરની આખરમાં મદ્રાસમાં ભરાયેલી રાષ્ટ્રીય સામાજીક પરિષદના મિ. કે. નટરાજન પ્રમુખ હતા. તે વખતના તેમના ભાષણમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છેઃ-- “ I must not omit to refer here to the Women's University at lingne Budruk which owes its existe- nce almost entirely to the self-sacrificing Zeal of Prof. Karve, whose services to women's cause in India will always be gratefully remembered by social reformers all over the country. Personally, I hold that, in the present circumstances of our country, when a sort of tradition of women's intellectual inferiority has held sway for many centuries, it is necessary, at least till that tradition is wholly destroyed, to make no disti- nction in the courses of study especially in the higher education open to men and women. I have therefore been all along rather sceptical in my appreciation of the idea of a separate University with an altogether different curriculum of studies for women, But I have always acknowledged that every method and every system which promises to bring the benefits of educa- tion of some kind to girls and women who would otherwise go without them, is to be welcomed; and from that point of view the Women's University is a very valuable and interesting experiment.” “ પ્રેા. કવેના સ્વાત્યાગ પૂર્વક પ્રયત્નાને લીધે જ અસ્તિત્વમાં આવેલી હિંગણે ખદુકની સ્ત્રીઓની યુનિવર્સિટીનેા ઉલ્લેખ કરવાનું મારે ભૂલવું જોઈ એ નહિ. હિંદુસ્થાનમાં સ્ત્રીઓની ઉન્નતિ માટે પ્રેા. કવએ કરેલી સેવાનુ સ્મરણ દેશભરના સમાજસુધારકા હંમેશાં કૃતજ્ઞતા પૂર્વક કરે છે. પરંતુ Herit