પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


આપણા દેશની હાલની સ્થિતિમાં સ્ત્રીએ બૌધિક દૃષ્ટિએ પુરૂષા કરતાં ઉતરતી છે એવું માનવાના એક પ્રકારના પ્રધાતનુ સેંકડા વર્ષથી સમાજમાં પ્રાબલ્ય હાવાથી તે પ્રધાત પૂર્ણપણે નષ્ટ થાય નહિ ત્યાં સુધી સ્ત્રીપુરૂષા માટે નક્કી કરેલા અભ્યાસક્રમની બાબતમાં-ખાસ કરીને ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમની બાબતમાં–કંઇ પણ ફેરફાર ન કરવા એ આવશ્યક છે એવા મારા મત છે, અને તેથી જ આજ સુધી સ્ત્રીએ માટે સ્વતંત્ર યુનિવર્સિટી સ્થાપવાની અને તેને માટે જુદા અભ્યાસક્રમ ઘડવાની કલ્પનાની કિંમત કરવાની બાબતમાં હું સંશયવૃત્તિ દર્શાવતા આવ્યા છું. પરંતુ હું હંમેશ કહેતા આવ્યા છું કે યાજના કે પતિ ગમે તેવાં હેાય, પણ એના સિવાય કન્યાએ ને સ્ત્રીઓને શિક્ષણને ફાયદો મળે એવું ન હોય તે તેને આપણે ખુશીથી સ્વીકાર કરવા જોઇએ. આ જ દૃષ્ટિથી સ્ત્રીએની યુનિવર્સિટીને અત્યંત ઉપયેાગી તે ચિત્તાકર્ષીક પ્રયાગ માની શકાય એમાં શંકા નથી. ” આશ્રમ પુરતી પુનઃવિવાહ સંબધી તટસ્થ વૃત્તિ સ્વીકારી હું મારૂં સઘળું બળ વિધવા શિક્ષણના કાર્ય માં વાપરવા લાગ્યા ત્યારે કેટલાક સુધા- રકાએ મારા પર ગુસ્સે થઇ “ હવે એ પુનર્વિવાહના વિરેાધ કરે છે તે એમની સંસ્થાના લાકા વિધવાએનાં મન પુનર્વિવાહની વિરૂદ્ધ વાળે છે, ’’ એવા આરેાપ મૂકી અમે પુનર્વવાહના કાર્ય તે નુકસાન કરીએ છીએ એવું લાકાતે સમન્નવતા હતા. હું જ્યારે માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ લેતી સ્ત્રીએમાંથી સેકડે પાણાસાને મારી સમજ પ્રમાણે અધિક ઉપયાગી થઈ પડે એવા અભ્યાસ- ક્રમની યેાજના કરી તે માટે ઉત્સાહપૂર્વક કામ કરવા લાગ્યા ત્યારે પણ સ્ત્રીપક્ષપાતી વમાંના કેટલાકને તેમ જ લાગવા માંડયું. ‘એમણે પ્રતિગામી ધારણ રાખ્યું છે, એને લીધે સ્ત્રીશિક્ષણ પાછળ પગલાં માંડશે, સ્ત્રીઓને દરો ઉતરશે, સ્રોએમાં ઉતરતા પ્રકારની બુદ્ધિ છે એવું માની એમણે સહેલા અભ્યાભક્રમ યેાજયેા છે, ’ વગેરે આક્ષેપેા તે લાકેા મારી ઉપર મૂકવા લાગ્યા. જે પ્રમાણે પુનર્વિવાહ સબંધીના મારા વિચારમાં બિલકુલ પાછે હઠયા સિવાય હું વિધવાશિક્ષણનું કાર્ય કરવા લાગ્યા હતા તે જ પ્રમાણે સ્ત્રીની ઉન્નતિ વિષેના મારા વિચારમાં બિલકુલ ફેર પાડયા વિના મે આ કાર્ય શરૂ કર્યું છે. અને સ્ત્રીઓના હકક કે દરજ્જાને પ્રશ્ન ઉદ્દભવતા હોય તે હું કાઇથી પાછળ પ્પુ એમ મને લાગતું નથી. સ્ત્રીએની બુદ્ધિ ઉતરતા પ્રકારની છે એવા મારે। બિલકુલ મત નથી તેમ જ વિદ્યાપીઠના બીજા ચાલકાતા પણ નથી. હાલ સેકડે એશી તાતે નિાગી શિક્ષણ મળે છે તે જ પ્રમાણે સેંકડે એ