પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
મહિલા–વિદ્યાપીઠ વિષે લોકમત..


સ્ત્રીઓને પણ નકામું શિક્ષણ મળે છે. પુરૂષાના શિક્ષણમાં ફેરફાર કરવાનુ જેટલું મુશ્કેલ છે તેટલું સ્ત્રીએ માટે ફેરફાર કરવાનું કામ મુશ્કેલ નથી. આથી હું એ માટે તનતેાડ પ્રયત્ન કરું છું. પુનર્લગ્નના કાર્ય માટે અનેક લાકાએ પુષ્કળ પ્રયત્ન કર્યા છતાં જનતા તે માન્ય કરતી નથી તેથી તે કાર્ય જ અયેાગ્ય કે અનિષ્ટ છે એમ કહેવું અને વેળા કવેળા આ યાજનાને આખા દેશમાં પ્રચાર થવા છતાં જનતા તેને લાભ લેતી નથી માટે તે યાજના જ અયેાગ્ય છે એવું અનુમાન કાઢવું, આ બન્ને વાત તર્કશાસ્ત્રની દૃષ્ટિએ સરખી જ યેાગ્યતાની કરે છે. સમાજ જે વસ્તુ સ્વીકારે નહિ તે ત્યાજ્ય હાવી જોઇએ એવું ઠરાવવામાં આવે તે કાઈ પ્રકારના સુધારા થઇ શકે જ નહિ. દશ બાર વર્ષ સુધી મહેનત થયા પછી પણ ભણતી વિદ્યાર્થીનીએ આ યાજના તરફ વળતી નથી એથી આ ચેાજનાની અયેાગ્યતા સિદ્ધ થતી નથી. લેાકા સાધારણ રીતે ગતાનુગતિક–પડેલે ચીલે ચાલનારા હેાય છે. નવીન માર્ગ રાજમાર્ગ થયા છે એવી ખાત્રી થયા વિના તે એ નવીન માર્ગે ચાલતા નથી. નવીન માર્ગને રાજમાર્ગ થતાં લાંબે વખત લાગે છે. જો સરકાર આવતી કાલે જી. એ. ની યાગ્યતા નારીની દૃષ્ટિએ બી. એ. ની બરાબર ઠરાવે તા મુંબાઇ યુનિવર્સિટિમાં કેટલી વિદ્યાર્થીની રહે તેનું અનુમાન કરવા માટે મેટા તર્કશાસ્ત્રજ્ઞની જરૂર નથી. વિદ્યાર્થીનીઓનું વલણ આ યુનિવર્સિટી તરફ વળતું નથી એનું કારણ શોધવા માટે બહુ ઉંડા ઉતરવાની પણ જરૂર નથી. તે તદ્દન ખુલ્લું છે. સરકારી માન્યતા મળે તેા વિદ્યાપીઠના માર્ગ બહુ સરળ થાય, પણ તે ન મળે તે। તદ્દન નિરાશ થવાનું કારણ નથી. કાળ જતાં આ વિદ્યાપીઠમાં ભણતી વિદ્યાર્થીનીએની સંખ્યા વધશે એવી મારી ખાત્રી છે, એટલું જ નહિ પણ સ્ત્રીએના માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણને ઘણા- ખરેા ભાગ આ વિદ્યાપી તે તેના જેવી ખીજી વિદ્યાપીઠેાના હાથમાં જ જશે એવી મારી ઉમેદ છે. એથી ઉલટા જ અનુભવ થશે અને વિદ્યાપીઠથી કંઈ કાર્ય થતું નથી એવું લાગશે ત્યારે મિત્રાની સલાહ પ્રમાણે આ સંસ્થાને

  • જનતા તે શું પણ સુશિક્ષિત લોકો પણ રૂઢીને-પછી ભલે સામાજીક ખાખ-

તમાં હા કે નીતિની બાબતમાં ઓળંગી ગ્રાહાગ્રાહતાના વિચાર કરી કેટલે અશે. વ છે એ મેટી રા કાશીલ વાત છે. જ્ઞાન માટે જે ભણે છે તેને તે પ્રશ્ન જ નથી પણ દેવું કરીને પણ બધા બી. એ. ને એલએલ. ખી. થવાનાં ફાંફાં મારે છે તે શું સૂચવે છે? ચા ચાળીસ પચાસ રૂ. પગારની જગા ખાલી પડે તે માટે સેકડો ખી. એ. અરજી કરે તે શુ ખતાવે છે. ઇંદેર સસ્થાનમાં ગયા સપ્ટેર મહિનામાં ન્યાયખાતામાં જગા ખાલી હતી તે માટે એલએલ.બી.અને બેરિસ્ટરની અગિઆરસે અરજી આવી હતી એ શું બતાવે છે રજી આવી હતી એ વેછે ||