પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
મહિલા–વિદ્યાપીઠ વિષે લોકમત..


Women's University is wasteful of effort and money, and that a Women's University with the vernacular as its medium is not in the interests of higher educa- tion of women in this Presidency, for reasons which appear from what we have already said about the Vernacular in Universities. Moreover, there is no evidence of any real demand for such a form of education. ” ૧૦૧ હિંગણે ભવ્રુકના પ્રેા. કર્વેના ભારતવર્ષીય મહિલાવિદ્યાપીડનું ધ્યેય અને ઉદ્દેશનું વિવરણ તે વિશ્વવિદ્યાલયના એ કર્યું છે અમારી પાસે છે તે અમે તેની પ્રગતિનેા હેવાલ વાંચ્યા છે. પરંતુ વિષય પર જે ગૃહસ્થાએ જુબાની આપી છે તેમાંના ઘણાખરાને મત એવા છે કે, સ્ત્રીએ માટે સ્વતંત્ર યુનિવર્સિટી કાઢવી એ પૈસા ને શ્રમને અપવ્યય છે. તેને લીધે સ્ત્રીએના શિક્ષણના દરજ્જો ઉતરતા ગણાય એ સંભવ છે. વિશ્વવિદ્યાલયીન શક્ષણાવસ્થામાં ( સ્ત્રી-પુરૂષનું ) સહિશક્ષણ તત્વતઃ વધારે નિર્દોષ છે એવા તેમનેા મત છે. આ વિદ્યાપીઠના પક્ષકાર પણ કબુલ કરે છે કે મુંબાઈ યુનિવર્સિટીમાં માતૃભાષાને ખેાધભાષા તરીકે કેટલાક અંશે ઉપયાગ કરવાનું માન્ય થાય અને સ્ત્રીએ માટે અધિક ઐચ્છિક વિષયાની વ્યવસ્થા કરવામાં આવે તે સ્ત્રીએ માટે જુદું જ વિશ્વવિદ્યાલય હોવાની જરૂર નથી. અમારા બધાને એવા મત છે કે સ્ત્રીએ માટે સ્વતંત્ર યુનિવર્સિટી કાઢવી, એ શ્રમ ને પૈસા બગાડવા જેવું છે, અને જેમાં માતૃભાષા એાધભાષા છે એવી સ્ત્રીઓની સ્વતંત્ર યુનિવર્સિટી કાઢવી એ આ ઇલાકાના સ્ત્રીએના ઉચ્ચ શિક્ષણને પેાષક નથી. વિશ્વવિદ્યાલયમાં માતૃભાષાના ઉપયાગ માટે અમે જે કંઈ કહ્યું છે તે પરથી અમારેા ઉપર પ્રમાણેનેા મત થવાનાં કારણેા માલમ પડશે. એ ઉપરાંત આવા પ્રકારના શિક્ષણ માટેની ખરી માગણી હાવાનેા પુરાવેા નથી. ” તે આ સમાજસુધારાની બાબતમાં અત્યંત પ્રગમનશીલ પક્ષ અને બીજો આ અતિશિક્ષિત લેાકાને પક્ષ એ બન્ને પર અંગ્રેજી ભાષાએ એટલી મેાહિની નાખી છે કે બધા જ વિદ્યાર્થીએ ઉપર આ પારકી ભાષાના ભારે જે નાખવાથી શારીરિક તે માનસિક શક્તિને અપ છે તે પર તેમનું ધ્યાન દોરાતું જ નથી. તેમને એમ લાગે છે કે જે યેાજનામાં અંગ્રેને પુસ્તકાલય. Gandhi Heritage Rotal