પ્રકાશક તરફથી. હું મુંબઈની દુકાનનું ખાતમુદ્દત કરવા તા. ૨૭–૨–૨૮ ના રોજ મુંબઈ ગયા હતા, તે વખતે ભાઇશ્રી ચીતળીઆ મુદ્દ કરાવવા આવેલા. તેમણે મુમાં જ “ સ્ત્રીબાધ ’’ ને એક કવેઅંક કરવાની ઈચ્છા દર્શાવી. મે તે વિષે તંત્રી ભાઈશ્રી કેશવપ્રસાદભાઈ તે વાત કરીને લેખેા વગેરેને બંદો- અસ્ત કરવા જણાવ્યું. તે પ્રમાણે આ એક પુસ્તક રૂપે જ પ્રસિદ્ધ થાય ં છે. મુંબઈ ખાતેના કાર્યની શરૂઆતે મુદ્દમાં જ આવું સુન્દર એક કા મળી આવ્યું અને તે ધારણા પ્રમાણે પાર પડે છે, તેથી મુંબઇના ભવિષ્યના કાર્ય માટે મને સુયેાગ પ્રાપ્ત થયેા એમ લાગે છે. આ જીવનકથા બહુ ટુંકા સમયમાં ઘેાડા જ દિવસમાં–પ્રસિદ્ધ કરવાની હાવાથી છાપવાનું કામ ઉતાવળે કરવું પડયું છે, એટલે કદાચ સામાન્ય ભૂલેા રહી જવાને સંભવ છે. પ્રશ્ન સુધારવા માટે મેાકલવા જેટલેા વખત ન હોવાથી મેં જ સુધાર્યાં છે, માટે જે ભૂલ કે ખામી રહી ગઇ હાય તે માટે હું જ જવાબદાર છું. શુદ્ધિપત્રક તૈયાર કરવા જેટલા પણ સમય મળી શકયા નથી, એ માટે વાચકા પ્રત્યે દરગુજર ચાહું છું. તંત્રીશ્રીએ સહાયક સૌનેા આભાર માન્યા છે. તે ઉપરાંત, ઘણી જ ઉતાવળે આ કામ છાપી આપવાની વ્યવસ્થા કરવા સારૂ સૂર્યપ્રકાશ પ્રેસના ઉત્સાહી અને કાર્ય કુશળ મેનેજર ભાઇશ્રી મુળચદભાઇને મારે આભાર માન- વાને છે. તેમણે આ કામ મુદતસર કરી આપવાની આનાકાની કરી હોત તે આ જીવનકથા આ પ્રસગે તે ગુજરાતી વાચક્રાતે નજ મળત. ' “ જ્ઞાનવર્ધક પુસ્તકમાળા ' ના સ્થાયી ગ્રાહુકાને પણ પૂર્ણ કર્મનિષ્ઠ હિંદી પુરૂષની કીમતી લાગવા ઉપરાંત ઉપકારક થઇ પડશે જ. જીવનલાલ અ. મહેતા. અમદાવાદ, તા. ૧૨-૪-૨૮. solunist 18 Gandhi Heritage Portal
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૨
Appearance