પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


પ્રાધાન્ય ન હોય તે યાજના નકામી જ હાવી જોઇએ. ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેજી ભાષા બિલકુલ નહિ કિંવા બહુ તેા ઐચ્છિક હાવી જોઇએ એવું કહેનારા પણ લાા છે. મારા વિચાર વચ્ચેને માર્ગ કાઢવાને છે. પદવીદાન સમારંભ વખતના અનેક ભાષણમાં અંગ્રેજી ભાષાના અભ્યાસ તરફ વિશેષ લક્ષ આપવાના ઇસારા કરવામાં આવે છે તે ઠીક છે. અંગ્રેજી ભાષાના અભ્યાસને ચેાગ્ય મહત્વ આપવું જોઇએ એવે વિદ્યાપીઠના ચાલકા- માંના દરેકને મત છે. હાલ તે આખા જગતની ભાષા છે. ખુદ આપણા દેશના જુદા જુદા ભાગમાં પ્રવાસ કરવા માટે આ ભાષાની જરૂર પડે છે અને ઘણાં વર્ષા સુધી તે જરૂર રહેશે. હાલ હિંદુસ્થાન એક રાષ્ટ્ર થયું છે તે અંગ્રેજી ભાષાને લીધે છે. તેથી અંગ્રેજી ભાષાને સારે અભ્યાસ સ્ત્રીએએ પણ કરવા જોઇએ એમાં મતભેદ નથી. પણ અંગ્રેજીનાં વધારે પડતાં વખાણુ કરનારા અને અંગ્રેજી એ જ ખેાધભાષા હાવી જોઇએ એવા આગ્રહ ધરા- વનારા લાકા સાથે મારા મતભેદ છે. જેની માતૃભાષા અંગ્રેજી ન હાય એવા પૃથ્વીના પડ પર કેટલાયે લેાકા મળી આવે છે કે જેને પેાતાના ધંધા, સંશાધન કે અભ્યાસ માટે અંગ્રેજીને ઉપયેાગ સામાન્ય ગ્રૅજ્યુએટના કરતાં વિશેષ કરવા પડે છે; પણ જેમને ઉચ્ચાર, સ્પેલિંગ કે વાકયરચનામાં મૅટ્રિકના પરીક્ષકા નાપાસ કરે. ગમે તેટલી મહેનત કર્યા છતાં હિંદની ભાષાએથી અત્યંત ભિન્ન એવી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ સેંકડે એકાદથી જ સંપાદન થઇ શકે. બધેા અભ્યાસ અંગ્રેજીમાં કરી અગીઆર વર્ષા જેના અભ્યાસમાં ગાળ્યાં હાય છે તે ભાષા કેવી આવડે છે તેનાં ઘણાં તાન્ત્ર ઉદાહરણે જડી શકે એમ છે. મુંબા યુનિવર્સિટીમાં અંગ્રેજી નિબંધલેખનને પેપર જુદા રાખી તેમાં બી. એ. ના દરેક ઉમેદવારે પાસ થવું જોઇએ એવા નિયમ થયેા છે. એક વર્ષે ખી. એ. ના ૧૧૫૦ ઉમેદવારામાંથી ૫૪૦ અગ્રેજ નિબંધલેખનમાં નાપાસ થયા. આ વાત છેલ્લાં ત્રણ ચાર વર્ષની છે. અંગ્રેજી ભાષાનું સારૂં જ્ઞાન થયું હોય તે વખત પડે તેને સારા ઉપયેાગ કરતાં શીખાય છે. અંગ્રેજી ભાષાનું મહત્વ સમજી બીજી યુનિવર્સિટીમાં સેક લેંગ્વેજ એટલે બીજી ભાષા પ્રત્યે જેટલું લક્ષ આપવામાં આવે છે તેથી અધિક લક્ષ મહિલાવિદ્યાપીઠમાં અગ્રેજી પ્રત્યે આપવામાં આવે છે. અને કેટલીક શાળામાં તે તરફ લક્ષ અપાતું ન હાય તે અપાવું જોઇએ. હાઇસ્કુલની શરૂઆતથી તે કાલેજની આખર સુધી અંગ્રેજી એ મહત્વને આવશ્યક વિષય હાય તા અંગ્રેજીનું જરૂર જેટલું જ્ઞાન સહજ મળે છે. Portal